રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#માઇઇબુક
#પોસ્ટ16
આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
2 લોકો
  1. 1બાઉલ મેક્રોની પાસ્તા(તમને ગમે તે લઈ શકાઈ)
  2. 1/4 કપટોમેટો સોસ
  3. 1/4 કપપાસ્તા સોસ
  4. 1/2 tbspmix herb
  5. 1/2 tbspઓરેગાનો
  6. 1/2 tbspપાસ્તા મિક્સ
  7. 1/2 tbspબેસીલ
  8. 1/2 tbspજિંજર ગાર્લિક પાઉડર
  9. મિક્સ શાક (ઘર માં જે ભાવતા હોય તે)
  10. 1/2 કપડુંગળી, ટામેટા, લીલા મરચાં, લસણ, કેપસીકમ
  11. 1/2 કપટોમેટો સોસ
  12. સજાવટ માટે ચીઝ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે એક તપેલી માં પાણી અને નમક અને એક ચમચી તેલ nakhi તેમાં ઉભરો આવે એટલે પાસ્તા નાંખી દેવા... હવે પાસ્તા બોઈલડ થાય ત્યાં સુધી આપણે શાક જીણું સમારી લઈએ... હા વચ્ચે પાસ્તા હલાવતા જવું નહીં તો નીચે ચોંટી જશે... પાસ્તા આપણે 80% જ બોઈલ કરવા.. બોઈલ થઈ જાય પછી એક ચારણી માં નીકાળી તરત જ તેમાં થંડુ પાણી અને એક ચમચી તેલ નાખી દેવું જેથી એક બીજા સાથે ચોંટી ના જાય..

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ડુંગડી બઘું નાંખી 2-3 સાંતળવું.. પછી મરચાં ટામેટાં નાંખી ૧-૨ મિનિટ સાંતણવુ.. પછી તેમાં પાસ્તા સોસ, ટામેટા સોસ, અને ઓરેગાનો, મિક્સ હબૅ, જિંજર ગાર્લિક પાઉડર, બેસીલ, બધા જે મસાલા નાખો અને મિક્સ કરી લો હવે તેમાં બોઉલડ પાસ્તા નાંખો.. અને એક દમ ધીમે ધીમે મિક્સ કરો જેથી પાસ્તા તૂટી ના જઈ... હવે એક થી બે મિનિટ સાંતડો અને ગેસ બંધ કરી દ્યો.. ઉપર થી ચીઝ ખમણી ને સર્વ કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

ટિપ્પણીઓ

Similar Recipes