કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોબી મન્ચુરીયન(gobi manchurian recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોબી મન્ચુરીયન(gobi manchurian recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોબી મન્ચુરીયન(gobi manchurian recipe in Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

#માઇઇબુક આ રેસીપી મારા પતિ એ બનાવી છે. એટલે સ્વાદિષ્ટ જ હોય. મજા આવી જશે તમે પણ ચોક્કસ ટાય કરજો.

#માઇઇબુક આ રેસીપી મારા પતિ એ બનાવી છે. એટલે સ્વાદિષ્ટ જ હોય. મજા આવી જશે તમે પણ ચોક્કસ ટાય કરજો.

વધુ વાંચો

ગોબી મન્ચુરીયન(gobi manchurian recipe in Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

#માઇઇબુક આ રેસીપી મારા પતિ એ બનાવી છે. એટલે સ્વાદિષ્ટ જ હોય. મજા આવી જશે તમે પણ ચોક્કસ ટાય કરજો.

#માઇઇબુક આ રેસીપી મારા પતિ એ બનાવી છે. એટલે સ્વાદિષ્ટ જ હોય. મજા આવી જશે તમે પણ ચોક્કસ ટાય કરજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  • ૩૦૦ ગ્રામ ફલાવર
  • ખીરા માટે
  • ૨૫૦ ગ્રામ મેદો
  • ૨ ચમચીકોનૅ ફલોર
  • ૧ ચમચીઆદુ
  • ૧/૨ ચમચીમરચું
  • ૧/૨મીઠું
  • ૧ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીચીલી સોસ
  • જ૱ર મુજબ પાણી
  • વધાર માટે
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીઆદુ
  • ૧ વાડકીલીલી ડુંગળી
  • ૧ વાડકીકેપ્સીકમ
  • ૧ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીચીલી સોસ
  • ૧/૨મરી પાઉડર
  • ૧/૨મીઠું
  • ૨ ચમચીકોનૅ ફલોર +૧ ચમચી પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક તપેલી લઇશું તેમાં મેદો ઉમેરીશું. તેમાં કોનૅ ફલોર ઉમેરીશું. તેમાં આદુ,મરચુ,મીઠું,સોયા સોસ ઉમેરી લો.બધું બરાબર મીશ્ર કરીશુ. પાણી લઈને ખીરું તૈયાર કરીશું. ભજીયા જેવું રાખવા નું છે. ૧૫ મિનિટ મુકી રાખવા નું છે.

  2. 2

    ફલાવર ને ટુકડા કરી લેવા ના છે. ખીરા માં ડીપ કરી લઈએ એ ને તેલ માં તણી લઇશું. ઝારા થી બહાર કાઢી લઈશું.

  3. 3

    હવે એક પેન લઇશું. એક ચમચી તેલ મુકીશું. તેમાં આદુ,લીલી ડુંગળી,કેપ્સીકમ,સોયા સોસ,ચીલી સોસ,મરી પાઉડર, મીઠું ઉમેરીશું. એક વાટકી ૨ ચમચી કોનૅ ફલોર +૧ ચમચી પાણી મીશ્ર કરીશુ.આ ગેવી માં ઉમેરીશું.

  4. 4

    આ ગેવી ને બરાબર ધટ થવા દેવાની છે.ગોબી ફાય કરી છે તે આ ગેવી માં ઉમેરી શું.

  5. 5

    બરાબર હલાવી ને મીશ્ર કરી લઇશું.

  6. 6

    ગોબી મન્ચુરીયન ખાવા માટે તૈયાર છે.ડીસ માં કાઢી શું.લીલી ડુંગળી થી સજાવટ કરી લઈએ.

    ગોબી મન્ચુરીયન(gobi manchurian recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
પર July 18, 2020 19:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. ઇન્સ્ટન્ટ અમીરી ઈડલી(instant amiri idli recipe in Gujarati)
  2. હાફ ચીઝ આમલેટ(half cheese omalte recipe in Gujarati)
  3. રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
  4. મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13207472
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close