સોજી બોલ્સ(soji na balls recipe in Gujarati)

Nidhi Doshi @cook_24974737
આજે તો પતિ ને રજા હોવાથી કઇંક અલગ ગરમ નાસ્તો બનાવી એ રજા નો આનંદ માણી શકાય છે.
સોજી બોલ્સ(soji na balls recipe in Gujarati)
આજે તો પતિ ને રજા હોવાથી કઇંક અલગ ગરમ નાસ્તો બનાવી એ રજા નો આનંદ માણી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લઇશું તેમાં રવા ને ૫ મિનિટ માટે ગરમ કરીશુ. પછી એક ડીસ માં કાઢી લઈશું.
- 2
હવે એ જ પેન ને ગરમ કરવા માટે મૂકો. તેમાં તેલ ઉમેરો આદુ મરચાં લસણની પેસ્ટ અને મીઠું ઉમેરો. પાણી ઉમેરવાનું છે. બોઇલ થવા દો. હવે તેમાં રવો ઉમેરીશું.હવે તેણે થડુ થવા દો.
- 3
થોડીક વાર પછી તેણા નાના બોલ્સ બનાવી લઇએ. ઢોકળા ના કુકર લઇશું તેમાં બોલ્સ ને સ્ટીમ આપીશું.પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે એજ પેન ને ગેસ પર ગરમ કરવા માટે મૂકો.તેલ ગરમ કરી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ,મરચું,હણદર અને મીઠું ઉમેરીશું.તેમાં બોલ્સ ઉમેરી શું. બરાબર હલાવી ને મીશ્ર કરીશુ.
- 5
તો ચાલો તૈયાર છે સોજી બોલ્સ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13210784












ટિપ્પણીઓ (3)