સોજી બોલ્સ(soji na balls recipe in Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

આજે તો પતિ ને રજા હોવાથી કઇંક અલગ ગરમ નાસ્તો બનાવી એ રજા નો આનંદ માણી શકાય છે.

સોજી બોલ્સ(soji na balls recipe in Gujarati)

આજે તો પતિ ને રજા હોવાથી કઇંક અલગ ગરમ નાસ્તો બનાવી એ રજા નો આનંદ માણી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ વાડકીરવો
  2. ૨ચમચી તેલ
  3. ૧ ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  4. ૨ વાડકીપાણી + ૨ ચમચી જ૱ર મુજબ
  5. વધાર માટે
  6. ૨ચમચી તેલ
  7. ૧/૨ ચમચીરાઇ
  8. ૧/૨જીરું
  9. ૧/૨લાલ મરચું
  10. ૧/૨હણદર
  11. ૧/૨મીઠું
  12. ૨ ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન લઇશું તેમાં રવા ને ૫ મિનિટ માટે ગરમ કરીશુ. પછી એક ડીસ માં કાઢી લઈશું.

  2. 2

    હવે એ જ પેન ને ગરમ કરવા માટે મૂકો. તેમાં તેલ ઉમેરો આદુ મરચાં લસણની પેસ્ટ અને મીઠું ઉમેરો. પાણી ઉમેરવાનું છે. બોઇલ થવા દો. હવે તેમાં રવો ઉમેરીશું.હવે તેણે થડુ થવા દો.

  3. 3

    થોડીક વાર પછી તેણા નાના બોલ્સ બનાવી લઇએ. ઢોકળા ના કુકર લઇશું તેમાં બોલ્સ ને સ્ટીમ આપીશું.પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે એજ પેન ને ગેસ પર ગરમ કરવા માટે મૂકો.તેલ ગરમ કરી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ,મરચું,હણદર અને મીઠું ઉમેરીશું.તેમાં બોલ્સ ઉમેરી શું. બરાબર હલાવી ને મીશ્ર કરીશુ.

  5. 5

    તો ચાલો તૈયાર છે સોજી બોલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
પર

Similar Recipes