રાજગરાની પૂરી(rajgara ni puri recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં રાજગીરા ના લોટ લઇ અંદર મીઠું અને તેલ નાખી અને મીડીયમ લોટ બાંધી લેવા પછી એના લૂઆ કરી અને નાની પૂરી વણી લેવી
- 2
પછી કડાઈમાં તેલ એકદમ ગરમ કરી અને પુરીને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી પોલી થઈ જાય પછી તેને સર્વિંગ ડીશમાં કાઢી અને સર્વ કરો
- 3
તો તૈયાર છે રાજગરાની પૂરી બટેટાનું શાક સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13212217









ટિપ્પણીઓ (5)