કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફૂલવડી(fulvadi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફૂલવડી(fulvadi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફૂલવડી(fulvadi recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _2
#week 2
#ફ્લોર
ફૂલવડી આપણા ગુજરાતીઓની વિસરાતી વાનગી બની ગયછે પહેલા લગ્ન પ્રસંગમાં અચૂકથી હોતી અને ખાવામાં પણ ખૂબ જ મજા આવતી તી ફૂલવડી સાથે દાળ હોય અને લાપસી હોય અને રીંગણ બટાકાનું શાક હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફૂલવડી તમે પોચી અથવા કડક પણ બનાવી શકો છો પોચી પણ ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી પણ ટેસ્ટી લાગતી હોય છે અને એમાં ભરપૂર મરી અધકચરા વાટેલા ધાણા અને તલ વધારે રાખવામાં આવે છે તેથી એકદમ ક્રન્ચી લાગે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1/2 કપચણાનો કરકરો લોટ
  • 1/2 કપચણાનો ઝીણો લોટ
  • 2 ચમચીખાંડ
  • 2 ચમચીમાટે તેલ
  • 1 ચમચીઅધકચરેલા વાટેલા મરી
  • 1 ચમચીઆખા ધાણા અધકચરેલા
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીતલ
  • 1 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • 1/4 કપદહીં
  • સ્વાદમુજબ મીઠુ
  • ચપટીબેકિંગ સોડા
  • લોટ બાંધવા માટે પાણી જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દહીં અને ખાંડને એક વાટકી માં મિક્સ કરીને ઓગાળી લો અને સાઈડમાં રાખી દો

  2. 2

    ત્યારબાદ એક વાડકામાં ચણાનો કકરો લોટ ચણાનો ઝીણો લોટ તેલ મીઠું હળદર હિંગ મરી ધાણા વળિયાળી તલ નાખીને સરસ મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં દહીં અને ખાંડનું મિશ્રણ નાખો અને જરૂર મુજબ પાણી નાખીને રોટલીના લોટ જેવું લોટ બાંધીને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો

  3. 3

    15 મિનિટ પછી એક વાડકીમાં બે ચમચી પાણીમાં બેકિંગ સોડા ને ઓગાળી લો અને એને લોટમાં સરસ મિક્સ કરીને લોટ ઢીલો રાખવાનો છે જે રીતે આપણે મુઠીયા અને ગોટા નો હોય છે એ રીત નો રાખવો

  4. 4

    ત્યારબાદ ગરમ તેલમાં ફુલવડીના ઝારા માં અથવા તો તમારી પાસે કોઈ એવું વાસણ હોય જેમાં મોટા હોલ હોય એમાં તમે આ ફૂલવડી પાડી શકો છો મેં ઢોકળાનું સ્ટેન્ડ આવે છે કાણાં વાળું એમાં ફૂલવડી બનાવી છે એમાં લોટ ને ઘસીને ફૂલવડી પાડી લો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લો તો તૈયાર છે એકદમ ગરમાગરમ અને ક્રિસ્પી ફૂલવડી.. જેને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને 1 મહિના સુધી ખાઈ શકો છો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર July 19, 2020 11:05

ટિપ્પણીઓ (2)

Jarina Desai
Jarina Desai @cook_18409903
July 19, 2020 11:08
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફૂલવડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  3. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  4. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  5. વેજ લઝાનીયા - ઇન્ડિયન સ્ટાઇલ
  1. શાહીશિરો(shahi shiro recipe in gujarati)
  2. મલ્ટી ગ્રેઈન સ્ટફ ઢોકલા(multi grain stuff dhokala recipe in gujarati)
  3. ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
  4. બટર નાન(butter naan recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13212562
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close