ફ્રેન્ચ ફ્રાય

Badal Patel @cook_21975328
ફ્રેન્ચ ફ્રાય
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ની છાલ ઉતારવી..છાલ ઉતારી બટેકા ની લાંબી સ્લાઈસ કરો. કા મશીન થી કટ કરો.. ચિપ્સ ને કોર્ન ફ્લોર મા રગળદો પછી ફ્રીઝર મા 15 મિનિટ મૂકી દો..જેથી ચિપ્સ ક્રિસ્પી થશે.. ફ્રીઝર્ માંથી કાઢ્યા પછી ગરમ તેલ માં તળી લો..
- 2
મીડિયમ ગેસ પર તડો.જેથી ક્રિસ્પી થશે. બ્રાઉન થવા આવે એટલે ઉતારી લો પછી તેમાં નમક, મરચું પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી લો.રેડી છે ફ્રેન્ચ ફ્રાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13215427



ટિપ્પણીઓ (4)