ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી

ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળી નાં લોટ માટે એક વાસણ માં બાજરાનો લોટ અને ઘઉંનો લોટ બંને મિક્સ કરી ને હળદર, મરચું પાઉડર,સ્વાદ મુજબ મીઠું નાખી મોણ નાખી ને પૂરી જેવો લોટ બાંધી લો.
- 2
હવે તેનાં નાનાં નાનાં લુઆ કરી ને હાથ થી થેપી લો..એવી રીતે બધાં તૈયાર કરી લો.હવે એક પેન માં ત્રણ ગણું પાણી ગરમ કરવા મૂકો..પાણી ઉકળે એટલે તૈયાર કરેલી થેપલિઓ ઉકળતા પાણીમાં ૧૦ મિનીટ બાફવા મુકી દો અને એક તેલ નાખી દો જેથી થેપલિયો ચૌટે નહિ..
- 3
હવે પાણી બધું શોષાઈ જાય રસો થોડો જાડો થવા લાગે એટલે એક થેપલિ કાઢી ને તોડી ને ચેક કરી જુવો... જો સહેલાઈ થી તુટી જાય એટલે સમજવું કૈ બધી બફાઈ ગઈ છે..હવે બીજી તરફ વઘારિયા માં ૧ ચમચી જેટલુ તેલ ગરમ થાય એટલે અજમો,રાઈ,લીમડાનાં પાન અને હિંગ નાખી વઘાર ઉછળતાં પાણી માં નાખી દો.૫ મિનીટ ફુલ ગેસ કરી ને મિક્સ કરો..
- 4
તૈયાર છે પૌષ્ટિક અને સાત્વિક એવી ઉછળતાં પાણીમાં બાજરાની ઢોકળી..સર્વ કરો ગોળ કેરી નાં અથાણાં સાથે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા પરાઠા(jira parotha recipe in Gujarati l
#સુપરશેફ2 આ પરાઠા હુ મારા મમ્મી પાસેથી શીખી છુ દસ વર્ષ ની ઉંમરે 😘 Alka Parmar -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
તુવેર ઢોકળી (Pegion Peas Dhokli Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૮#વિકમીલ3આ વાનગી મારી ખુબ પ્રિય છે.આ વાનગી સુકી તુવેર અને ઘંઉના લોટની ઢોક્ળી બનાવી ને બનાવવામાં આવે છે. Komal Khatwani -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
-
થેપલી ઢોકળી (Thepali Dhokli Recipe In Gujarati)
આ ઢોકળી તમે દાળ વગર બનાવી શકો છો સ્વાદમાં ખુબ સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે Pina Chokshi -
-
નાચોસ (nachos recipe in gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ_2 આ નાચોસ બનાવવા માં મકાઈ અને ચોખા નાં લોટ નો ઉપયોગ કરિયો છે અને ખુબ જ ટેસ્ટી બનિયા છે સાથે ડીપ પણ ઘરે જ બનાવિયું છે. Suchita Kamdar -
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
-
-
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
કોબી મગની દાળના ઘૂઘરા
#RB4આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
મેથી મલ્ટીગ્રેઇન મુઠીયા (Methi Multigrain Muthia Recipe In Gujarati)
આ મુઠીયામાં બનાવવામાં એકથી વધારે લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુઠીયા ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Vaishakhi Vyas -
મકાઇ ના પુડલા (Corn Pudla Recipe In Gujarati)
આ પુડલા મે પહેલી ફેરે બનાવ્યા છેઆ પુડલા મારી મમ્મી સાથે મળીને બનાવ્યા છે Smit Komal Shah -
-
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#WEEK6#POST9#સરગવાનું શાકઆ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું તેમજ મારા દીકરા નો પણ ખુબ જ ફેવરિટ છે Jalpa Tajapara -
લુણી ની ભાજી ના ઢોકળા(luni bhaji na muthiya recipe in Gujarati)
મારા ધરે વારંવાર આ ઢોકળા બને છે.ખાવા માં બહુજ ટેસ્ટી લાગે છે.હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું. Priti Shah -
લચ્છા પરાઠા
#GA4#WEEK1આ વાનગીને મારી બેન પાસેથી શીખી છે તેને એકવાર બનાવીને ફોટો મૂક્યો હતો અને પછી તેની રેસિપી જોઈ અને મેં બનાવી છે ખુબ જ સરસ બને છે. Davda Bhavana -
તીખો કંસાર (Tikho Kansar Recipe In Gujarati)
#Fam#વિસરાયેલી_વાનગી#ટ્રેડિશનલ_વાનગી આ વાનગી મારા ઘર માં બનતી વર્ષો જૂની વાનગી છે...જે મારા નાની માં બનાવતા..તેમની પાસેથી મારી મમ્મી બનાવતા સિખી ને આજે એ જ વાનગી મે પણ મારી મમ્મી પાસેથી શીખી ને આજે આ તીખો કંસાર બનાવ્યો છે. જે સાંજ ની નાની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. આ રેસિપી હેલ્થી પણ છે અને ઝડપથી બની જતી વાનગી છે. આ એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. જેને તીખી લપસી, તીખો કંસાર, તીખો હલવો, તીખો લોટ, ખરો લોટ, વઘારેલો લોટ કે છાસિયો લોટ ના નામ થી ઘણા બધા અલગ અલગ નામથી લોકો આને બનાવે છે. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં જ મળી રહે એવી સામગ્રીમાંથી અમુક જ મિનિટ માં આ રેસિપી તૈયાર થઈ જાય છે....અને સાથે જ ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. Daxa Parmar -
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી. Kunjal Sompura -
વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ20આ રેસિપી હૂ મારી ફ્રેન્ડ પાસે થી શીખી છુ અને જે સાઉથ ઇન્ડિયા ની બ્રેક ફાસ્ટ રેસિપી છે જે મેં થોડા ફેરફાર સાથે બનાવી છે ખાવા ખુબ ટેસ્ટી અને જલ્દી બની જતી રેસિપી છે Krishna Hiral Bodar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Fam આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે. Nasim Panjwani -
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai -
બેસન ઞટ્ટા નું શાક
# વેસ્ટ#સુપરશેફ2આ મારવાડી લોકો નું પ્રિય શાક છે મારી ફ્રેન્ડ પાસે થી શીખી છું. આ મારી પહેલી પોસ્ટ છે. Vibha Mahendra Champaneri -
પકોડા કઢી (પંજાબી ભજિયા વાલી કઢી)
#ChooseToCookમમ્મી ના હાથ ની ભજિયા વાલી કઢી આજે ભી મારી ફેવરીટ છે .મમ્મી થી શીખી છુ અને હવે મારી ફેમલી મા બનાવુ છુ કારણ બધા ને ભાવે છે.. Saroj Shah -
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
બાજરાની કુલેર નાગપાચમ મા ખવાતી ને મને ખુબ ભાવતી ખુબ પૌષ્ટિક ને ઝડપથી બનતી વાનગીkinjan Mankad
-
-
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (10)