કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપી

આ ગોળ પાપડી માં સૂકોમેવો પાઉડર કરી એડ કરવાની આઇડિયા મારા મમ્મી ‌ની છે.. અમે (હું અને ભાઇ)સીધી રીતે સૂકોમેવો ન ખાઈએ 😝 એટલે મમ્મી ઓલવેઝ આમ જ ગોળ પાપડી માં એડ કરી ને અથવા દૂધ માં પાઉડર એડ કરીને આપતી...😋😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  • ૧ કપઘી
  • ૧ કપઘઉં નો લોટ
  • ૧ કપમિક્સ સૂકોમેવો
  • ૩/૪ કપ બારીક સમારેલ ગોળ (અથવા સ્વાદ અનુસાર)
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સ સૂકોમેવો મિક્સર માં પીસી લો. મે લીધેલ‌ છે કાજુ બદામ અને પીસ્તા.

  2. 2

    એક કડાઈમાં લોટ લો., તેમાં થોડા થોડા પ્રમાણમાં ઘી એડ કરી લોટને શેકી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.

  3. 3

    પછી તેમાં સૂકોમેવો પાઉડર અને ઇલાયચી પાઉડર એડ કરી સરખી રીતે મિક્સ કરો.

  4. 4

    ઘી છુટું પડે એટલે સમજી જવું કે લોટ શેકાઈ ગયો છે., હવે ગેસ બંધ કરી કડાઈ ને ગેસ પર થી ઉતારી લો.

  5. 5

    તેમાં બારીક સમારેલ ગોળ એડ કરી સરખી રીતે મિક્સ કરો.

  6. 6

    આ મિશ્રણને ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં કાઢી લો.

  7. 7

    તાવીથા ની મદદથી બધુ મિશ્રણ થાળીમાં એક સરખુ ફેલાવી લો. મિશ્રણ સહેજ ઠંડું થાય એટલે કાપા પાડી લો.

  8. 8

    તો તૈયાર છે મિત્રો મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી..😋

    મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    Happy Cooking Friends 😊

    મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી રેસીપી સ્ટેપ9ફોટો
    મિક્સ ડ્રાયફ્રૂટ ગોળપાપડી રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Vyas
Foram Vyas @cook_24221654
પર July 19, 2020 18:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ સુખડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  3. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  4. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  5. વેજ લઝાનીયા - ઇન્ડિયન સ્ટાઇલ
  1. સ્ટફ ગાર્લિક બ્રેડ
  2. પુરણ પોળી
  3. ઇલાયચી કેક (Elaichi Cake Recipe in Gujarati)
  4. શાકના રાજા પરવળનું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/13216045
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close