શાકના રાજા પરવળનું શાક

પરવળનું શાક મેં ક્યારેય જોયું પણ નહોતું મારા સાસુ બનાવતા મને ખૂબજ નવાઈ લાગતી.ટીંડોળા જેવા જ હોય છે દેખાવમાં, પણ સ્વાદ ખુબ જ સરસ હોય છે આ રેસિપી મારા સાસુ એ મને શીખવાડી છે.
શાકના રાજા પરવળનું શાક
પરવળનું શાક મેં ક્યારેય જોયું પણ નહોતું મારા સાસુ બનાવતા મને ખૂબજ નવાઈ લાગતી.ટીંડોળા જેવા જ હોય છે દેખાવમાં, પણ સ્વાદ ખુબ જ સરસ હોય છે આ રેસિપી મારા સાસુ એ મને શીખવાડી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળને ધોઈ તેની છાલ ઉતારી ઊભી ચિપ્સ સુધારી લો વચ્ચેના ઝીણા બી કાઢી નાખવાના છે. લોયામાં ત્રણ ચમચી તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરો. તેમાં પરવળ ઉમેરી નમક નાખી બે મિનીટ તેલમાં સાંતળો. હવે તેમાં હળદર ધાણાજીરું મરચાની ભૂકી ઉમેરો તેલમાં બરાબર બધા મસાલા મિક્સ કરો.
- 2
ગેસનનો ધીમો તાપ રાખી થોડી વાર ચઢવા દો. થોડી થોડી વારે હલાવતા રહો.એની ઉપર એક થાળી માં થોડું પાણી મૂકી ઓજના ટીપા તેની અંદર પડવા દો શાકને ધીમા તાપે ચડાવવાનું છે
- 3
શાક ચડી ગયું છે. તેમાં ગોળ ઉમેરો. બે મિનિટ ગેસ પર રહેવા દો. હલાવો ગોળબરાબર મિક્સ થઈ જાય એટલે નીચે ઉતારી લો.વધારે વાર ગેસ પર રાખશો તો ગોળની પાઇ થઈ જશે. પ્લેટમાં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી ચણા નું શાક(desi chana saak recipe in gujarati)
#સાતમ#વેસ્ટચણાનું શાક લગભગ છઠના દિવસે દરેક ઘરમાં બનતું હોય છે. પાણી વિનાનું હોવાથી તે સાતમના દિવસ સુધી બગડતું નથી. જોકે હવે ફ્રિજ આવી ગયા છે પણ આજે પણ મોટાભાગના ઘરોમાં રાંધેલી કોઈપણ વસ્તુ ફ્રીજની અંદર આપણે રાખતા નથી. ચણા નુ શાક છઠના દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે સાથે થેપલા અને દહીંની મઝા માણીએ. Davda Bhavana -
સરગવાનું લોટવાળુ શાક(Drumstick sabji recipe in Gujarati)
#સુપરશેફ1ચણાનો લોટ મારો અને મારા દાદી નો ફેવરીટ. અમને બંને ને ચણાના લોટની કોઈ પણ વાનગી ખૂબ જ ભાવે. એમાં પણ સરગવા નું, મેથીનું, મરચાનું, ધાણા ભાજીનું લોટવાળુ શાક ખૂબ જ સરળ અને ટેસ્ટી લાગે. અમે ઘરે જુદી રીતે બનાવતા. મારા સાસુ જુદી રીતે બનાવે છે. આ રીત સરળ છે .આ રેસિપી મારા સાસુ એ શીખવાડી છે Davda Bhavana -
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
કારેલા ની છાલ નો સંભારો
આ રેસિપી મારા સાસુ સરસ બનાવે છે.આજે તેમને બનાવ્યો છે શેર કરું છું. Shailee Priyank Bhatt -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
પરવળ નું શાક (parval subji recipe in gujarati)
#EB#week2Post1પરવળનું શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. આ શાક ઘી માં બનાવો તો બહુ જ ટેસ્ટી લાગે છે . આ શાક રસ અને પુરી સાથે પરફેક્ટ કોમ્બીનેશન છે . મારૂ ફેવરિટ સબ્જી છે. Parul Patel -
ભરેલા પરવળનું શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)
ઉનાળામાં બજારમાં મળતા શાકભાજીમાં પરવળ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે.પરવળમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મેં આજે ભરેલા પરવળનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
-
સેવ ટમેટાનું શાક(sev tamato nu saak in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#Post16આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સાંજે જ્યારે કોઈપણ શાક ઘરમાં ન હોય અને માત્ર ટમેટાં હોય તો ફટાફટ સેવ ટમેટાનું શાક હું બનાવું છું. Kiran Solanki -
મેથી નું શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4આ શાક હું મારા સાસુ પાસે થી બનાવાતા શીખી હતી. આમાં મેથી નું પ્રમાણ વધારે હોય છે. મેથી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે તો ચાલો રેસિપિ જોઈએ. Nisha Shah -
પરવળનું શાક
#RB5ઉનાળામાં મળતાં પરવળ જેનાં અઢળક ફાયદા છે. જેમાંથી વિટામિન એ, B1,B2 અને સી મળે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે.ગેસ જેવી તકલીફને દૂર કરે છે. Maitri Upadhyay Tiwari -
કારેલાનું શાક (Karela Shak Recipe in Gujarati)
મને પહેલા કારેલાનું શાક નતું ભાવતું, પણ આ રેસિપી થી બનાવતા મને કારેલાનું શાક બહુ જ ભાવે છે, વરસતા વરસાદમાં કારેલાનું શાક અને ઉની ઉની મોજ થી ખાવો. Beena Gosrani -
-
સેવ ટમેટાનું શાક (sev tameta sabji recipe in Gujarati)
મારા નણંદ ભારતીબેન સેવ ટમેટાનું શાક ખુબ જ સરસ બનાવે... પણ એની સરખામણીમાં મને એવું થતું કે મારું શાક એટલું સરસ નથી થતું... પણ હા, આજે મને સંતોષ થઇ ગયો, મેં પણ બનાવ્યું સેવ ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી.... થેન્ક્યુ ભારતીબેન.... Sonal Karia -
ભરેલા લસણીયા બટાકા શાક (Bharela Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24આ શાક મારા જશનુ ફેવરિટ. એને લીલોતરી કરતા કઠોળ અને બટાકા વધુ ભાવે.ક્યારેક કંઈ શાક ન મળે અને શું કરવું એ પ્રશ્ન મનમાં થાય ત્યારે બટેકા તો ઘરમાં હાજર જ હોય એટલે ભરેલા બટાકા નું શાક બનાવી શકાય ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ટ્રાય કરજો Davda Bhavana -
ટામેટા ની ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week 7આ રેસીપી મારા મમ્મીએ મને શીખવાડી છે. ટામેટાં નો ઉપયોગ થાય છે જે બહુ ખૂબ જ સારું કહેવામાં આવે છે komal mandyani -
વેજ બેસન પુડલા(Veg Besan Pudla Recipe in Gujarati)
#most_active_userઆ રેસિપી મેં મારા સાસુ માટે બનાવી છે કેમ કે એમને બહુ જ ભાવે છે Harshita Dharmeshkumar -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#MA મારા સાસુ ના હાથે બનાવેલ ગાંઠિયાનું શાક બધાને બહુ ભાવે છે Sonal chauhan -
લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati)
આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે અને મને મારા સાસુમા એ બનાવતા શીખવાડી છે Lipi Bhavsar -
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#GA4#Week24ઊંધિયામાં મોટાભાગના શાક આપણે ન ભાવે તેવા જ હોય છે એટલે જે ભાવે તેવા જ શાક લઈને આ મનભાવન મિક્સ શાક બનાવ્યું છે! Davda Bhavana -
-
સ્પેશ્યલ પરવળનું શાક(parval saak in Gujarati)
#સ્પાઈસી#માઇઇબુક post-5કોઈપણ પ્રસંગે કે મહેમાન આવે ત્યારે આ શાક બનાવશો તો બધા ખુશ થઇ જશે. ઘણાને પરવળનું શાક નથી ભાવતું પરંતુ જો આ રીતે બનાવશો તો બધા હોંશે હોંશે ખાશે Nirali Dudhat -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
કેળા ટમેટાનું શાક
#RB11#Week11#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેળા ટમેટાનું શાક એ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે મારા દાદીમા ની ફેવરેટ રેસીપી છે તેને આ શાક ખૂબ જ ભાવે છે માટે આજે તેને ડેડીકેટે કરવા માટે કેળા ટમેટાનું શાક બનાવેલું છે Ramaben Joshi -
મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
#MW4 અત્યારે શિયાળામાં ખુબ જ સરસ અને સારા પ્રમાણમાં શાકભાજી મળે છે. જેનાથી આપણે આપણા શરીરનો ઇમ્યુનિટી સિસ્ટમને સારી કરી શકીએ છીએ. તો આજે મેં એક મૂળાનું અલગ જ શાક લઈને આવી છું.... તો ચાલો જાણીએ તેની રેસિપી.. જે ખુબ જ સરસ બને છે અને તમે પણ ટ્રાય કરજો. અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો.... Khyati Joshi Trivedi -
-
કેપસિકમનુ લોટાળુ શાક(capcicum lot valu saak recipe in Gujarati)
#સુપરશેફ2 કેપસિકમ સાથે ચણાનો લોટ, સીન્ગદાણા, લસણ, મરચાં, તેલથી વરાળે ચઢાવીને આ શાક બને છે, જે ટેસ્ટી, મસાલેદાર લાગે, મને ખૂબજ ગમે આ શાક, લંચબોક્સમા પણ લઇ જવાય Nidhi Desai -
કાંદા કારેલા નું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#EBWeek 6#Famકારેલા નું શાક આમ તો બધા છાલ કાઢી ને જ બનાવતા હોય છે પણ મારા ઘર માં વારસો થી આ શાક છાલ સાથે જ બનાવમાં આવે છે તો પણ આ શાક કડવું નથી લાગતું અને સ્વાદ માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા સિખી છું. Chetna Shah
More Recipes
ટિપ્પણીઓ (3)