ચોકોલેટ ક્રોઈસન્ટ્સ(chocolate croissant Recipe in Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
ચોકોલેટ ક્રોઈસન્ટ્સ(chocolate croissant Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ મા બટર,મીઠું, એક્ટિવેટેડ યીસ્ટ મીકસ કરી લોટ બાન્ધો પછી 2 કલાક રેસ્ટ આપો પછી લોટ ફુલી જાય એટલે તેના એક સરખા લુવા કરી રોટલી વણી લો
- 2
રોટલી વણી તેના પર બટર લગાવી તેનાપર લોટ ભભરાવો,અને આવા 8-10 રોટલી ના લેયર કરો બટર અને લોટ ભભરાવો.ફરથી વણી લો.
- 3
પછી લંબ ચોરસ આકાર વણો સાઈડ કટ કરી લો.પછી ત્રીકોણ કટ કરી લો. અને વચ્ચે ચોકલેટ સ્ટફ કરી મોટા પાર્ટ થી રોલ કરો.
- 4
આવી રીતે બધા વાળી લો.ઊપર થી દુધ નુ બ્રશ કરો.
- 5
પછી એક ઘી તેલ થી બ્રશ કરી તેના પર અરેન્જ કરો.અને 200 ડીગ્રી પર ઓવન મા અથવા કડાઈમાં 20-25 મીનીટ બેક કરો.
- 6
ઊપર ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તૈયાર.
- 7
ઠંડુ કરી સર્વ કરો.ચા કે કોફી સાથે બટર લગાવી ને વધારે ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13224408























ટિપ્પણીઓ (3)