રાંધવાની સૂચનાઓ
- 1
આમ તો આપને દહીં ચાટ...પૂરી ચાટ એમ બનાવાતા જ હોઈએ છીએ.આજે મે પાલક ચાટ બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સારો લાગ્યો. અને અત્યારે આવી બધી વાનગી બનાવી ને ખાવાની બૌ મજા આવે છે.તો ચાલો રેસિપી જોઈ લઈએ..
- 2
પાલક ચાટ બનાવવા મટે જોઈશે.પાલક ના પત્તા.તો તેને ધોઈ ને થોડી દાંડળી કાઢી નાખવી..ત્યાર બાદ બેસન લઈ ને તેમાં મીઠું સ્વાદાનુસાર, હળદર, ચપટી મરચું, ખાવાનો ચપટી સોડા અને જરૂર મુજબ પાણી નાખતા જવું અને ખીરું એકદમ પાતળું પણ નહિ અને જાડું પણ નહિ તેવું તૈયાર કરવું
- 3
ત્યાર પછી પાલક ને તેમાં ડીપ કરી ને તેને તળી લેવું..
- 4
પછી ચાટ બનાવવા માટે બાફેલા મગ, બાફેલા બટેટા, ટમેટું, ડુંગળી બધું જીનું સમારી લેવું.ત્યાર બાદ તેમાં ટેસ્ટ મુજબ મીઠું અને મરચું નાખી મિક્સ કરી લેવું. જેથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે.પછી દહીં માં થોડી ખાંડ, મીઠું અને સંચળ નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 5
પછી પાલક ને એક સરવીંગ ડિશ માં કાઢી તેના પર તૈયાર કરેલ દહીં, બટેટા નો મસાલો, નાખવો.ત્યાર બાદ તેના પર ગ્રીન ચટણી, મીઠી ચટણી, સેવ અને કોથમરી નાખી ગાર્નિશ કરવું.અને સર્વ કરવું.તો તૈયાર પાલક ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ ટીકી ચાટ(rice tikki chaat recipe in gujarati)
#સુપરશેફ#વિક ૪#માઇઇબુક#રેસિપી ૩૩ ચાટ એવી વસ્તુ છે કે જ્યારે બી ખાઈએ મજા જ આવે . ચટપટું ખાવાનું તો મજા પડી જાય.ટીકી તો આપણને બધાને ખૂબ જ ભાવતી હોઈ ..છોકરાઓ ને પણ ભાવે એવી વસ્તુ .આલુ ટિક્કી , મટર ટીકી એમ ઘણી ટિકીઓ બનાવતા હોઈએ છીએ.આજે મે રાઈસ ટીકી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે .મને ખૂબ જ ભાવે ચાટ ખૂબ જ ભાવે . સ્પેશિયલ તેમાં ચટણી ના લીધે તે ખૂબ ટેસ્ટી બની જઈ છે .તો ચાલો આપણે રેસિપી જોઈ લઈએ . Nidhi Parekh -
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#WDC#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
પાલક પત્તા ચાટ (Spinach Leaves Chaat Recipe In Gujarati)
#FFC4#week4#food festival-4#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4 ફૂડ ફેસ્ટિવલ પાલક પત્તા ચાટ પાલક ચાટ. એક ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ. આ ચાટ માં પાલક ના પત્તા ને બેસન નાં ખીરા માં બોળી પકોડા તળવા માં આવે છે. પછી ટોપીંગ કરી સ્ટાર્ટર તરીકે અથવા સાંજે હલ્કા નાસ્તા માં સર્વ કરવા માં આવે છે. Dipika Bhalla -
-
-
-
-
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#WEEK4#Cookpadindia#Cookpadgujarati Sweetu Gudhka -
-
-
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4પાલક પત્તા ચાટ એ લગ્ન પ્રસંગમાં જોવા મળતી વાનગી છે. આ ચાટ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. આ ચાટ બનાવવામાં એકદમ સરળ છે. Vaishakhi Vyas -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
કોન ચાટ(cone chaat recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલકોઈપણ ગેટ-ટુ-ગેધરમાં ચાટ સર્વ કરો એકદમ નોખી રીતે... આગળથી તૈયારી કરી રાખો તો ચોમાસામાં આ ચટપટા ચાટની લિજ્જત માણો... Urvi Shethia
More Recipes
ટિપ્પણીઓ (2)