કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી મુખ્ય ફોટો

મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#સુપરશેફ 3
#post 1
#માઇઇબુક
#post28
આજે મે સુરતી સ્પેશ્યિલ મહારાજા પરાઠા જે સુરત ની ફાસ્ટફૂડની સ્વાદિષ્ટ ડીશ છે જે વરસાદમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે જે મને પણ ખૂબ ભાવે છે અને મારાં હસબન્ડ ને પણ બવ ભાવે છે અને મારાં ઘરે મારી મમ્મી ને બેન ને પણ ખૂબ ભાવે છે જે નાના છોકરા ને પણ ખૂબ ભાવશે તમે પણ એક વાર જરૂર બનાવજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15થી 20 મિનિટ
2વ્યક્તિ
  • 1 કપમૈંદાનો લોટ
  • 2બટાકા
  • 1/4 કપકોબીજ
  • 1/4 કપકેપ્સિકમ
  • 1ડુંગળી
  • 1ગાજર
  • 1/2 ટી સ્પૂનલાલ મરચું
  • 1/2 ટી સ્પૂનધાણા જીરું
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલા
  • 1/4 ટી સ્પૂનહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • તળેલા પાપડ
  • 6-7ધાણા પત્તા
  • 5-6લીલા મરચા
  • તેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેદો લઈશુ એમાં થોડું તેલ અને મીઠું એડ કરીશુ પછી થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈશુ, એક કૂકર લઈશુ તેમાં બટાકા બાફવા મુકીશુ 6થી 7 મિનિટ માં બફાઈ જશે, પછી બીજા એક કૂકર માં મકાઈ ના દાના એક સિટી મારી બાફી લઈશુ.

    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બધું શાકભાજી એક પછી એક સમારી લઈશુ, પછી એક કડાઈ લઈશુ તેમાં બાફેલા બટાકા એડ કરીશુ, તેમાં મકાઈના દાના એડ કરીશુ પછી બધું શાકભાજી એડ કરીશુ.

    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલા, ધાણા જીરું એડ કરીશુ જે ઉપર લખેલુ છે એ રીતે એડ કરીશુ પછી બધું મિક્સ કરી લઈશુ.

    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક ગુલુ લઈશુ ભાખરી જેમ વની એમાં માવો ભરીશુ પછી ફરી એને કચોરી જેવું કરી ફરી ગુલુ બનાઈ પરાઠા ની જેમ વની લઈશુ પછી એને બને બાજુ તેલ રેડી સેકી લઈશુ.પછી એક પાપડ લઇ તળી લઈશુ.

    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી પરાઠા ને તિકોણ સેપ માં કટ કરી ઉપર નું પડ ઉખાડી લઈશુ પછી એમાં એ તળેલા પાપડ ને ભૂકો કરી નાંખીશુ એના પર ચીઝ ભભરાવીશુ, ધાણા ભભરાવીશુ અને સર્વ કરીશુ.

    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    મહારાજા પરાઠા(mharaja parotha recipe in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર July 21, 2020 16:57
Vadodara

ટિપ્પણીઓ (4)

Jaina Shah
Jaina Shah @cook_24683884
July 22, 2020 08:29
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
  2. સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
  3. કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
  4. ક્રિસ્પી ચીઝ બોલ્સ
  5. ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
  1. બટાકા ચિપ્સ નું શાક(bataka chips nu saak recipe in Gujarati)
  2. સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in Gujarati)
  3. મીક્સ દાલ વડા, (mix dalvada recipe in gujarati)
  4. રગડા-પૂરી(Ragada-Puri Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231730
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close