રગડા-પૂરી(Ragada-Puri Recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પાણીપુરી ની પૂરી
  2. 1વાટકો સફેદ વટાણા
  3. 3-4 નંગડુંગળી
  4. 1વાટકો ખજૂર-આમલીની ચટણી
  5. 1વાટકો કોથમીર-ફુદીનાની ચટણી
  6. 1 વાટકીલસણની ચટણી
  7. 1વાટકો સેવ
  8. 1 નંગદાડમ
  9. 5-6 નંગકોથમીર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 2ચમચા તેલ
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 1 ચમચીરાઈ
  14. 1 ચમચીજીરું
  15. 1 ચમચીહિંગ
  16. 1 ચમચીઅજમાં
  17. 1વાટકો બુંદી
  18. 0.5 ચમચીહળદર
  19. 3 નંગબટેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગરમ પાણીમાં સફેદ વટાણા ને 7-8 કલાક માટે પલાળી રાખો ત્યારબાદ કુકર વટાણા તથા બટેટા ને 4 વહીસલ વગાડી બાફી લો

  2. 2

    એક પેનમાં તેલ મૂકી રાઈ;જીરું;અજમાં ;હિંગ;મીઠા લીમડાના પાન નાખી વટાણા નાખો બટેટા ની છાલ ઉતારી છુંદો કરી તેમાં નાખો હવે મીઠું,મરચું,ધાણાજીરું, ગરમ મસાલો નાખી 10 મિનિટ્સ ઉકાળો...ઉપર કોથમીર નાખો એક બાઉલ માં રગડો લો તેમાં 1 ચમચી લસણની ચટણી, કોથમીર ની ચટણી,ખજૂર આમલીની ચટણી,સેવ,બુંદી,દાડમ ના દાણા, પૂરી ની અંદર આ રગડો નાખી પૂરી સાથે સર્વ કરો😍😍😍😍😍😍😍😍😍

  3. 3

    તો રેડી છે રગડા-પૂરી😍😍😍😋😋😋😋😋😋😋😋😋

  4. 4

    😍😍😍😍😍😍😍

  5. 5

    😍😍😍😍😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes