સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચોખા અને અડદની દાળને બે કલાક સુધી પલાળો. પછી એને મિક્સરમાં વાટી લો. એમા 1/2વાટકી દહીં નાખીને મિક્સ કરી લો અને પછી છ થી સાત કલાક સુધી બાજુ પર રાખી દો.
- 2
કોથમીર, લીલાં મરચાં, આદું અને વટાણા ને મિક્સરમાં ક્રશ કરી લો. ગરમ મસાલો અને જરૂર મુજબ મિઠુ ઉમેરીને ગ્રીન ખીરુ બનાવી લો.પછી એક બાઉલમાં ચણાનો લોટ લો, તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી લિંબુના ફૂલ ઉમેરો. એક કપ પાણી ઉમેરો અને મિક્સ કરીને બાજુ પર રાખો.
- 3
એક મોટી કઢાઈમાં અથવા ઢોકળીયામા બે ગ્લાસ પાણી લઈને ગરમ કરવા મૂકો, વચમાં રીંગ મૂકો. ચોખાના ખીરામાં ૧ ચમચી મીઠું, 1/2ચમચી સોડા ઉમેરીને બરાબર હલાવો, પછી એક થાળીમાં તેલ લગાવીને તેની ઉપર ખીરું પાથરો. કઢાઈમાંનુ પાણી ઉકળે એટલે થાળી તેમાં મૂકો અને એક મિનીટ પછી તેના ઉપર ગ્રીન ખીરુ પાથરો. પછી ચણાના લોટના ખીરામાં એક ચમચી સોડા નાખીને સારી રીતે હલાવી લો અને ગ્રીન ખીરા ઉપર પાથરી દો. કઢાઈ ઉપર મોટી થાળી ઢાંકી દો. પંદર મિનિટ ચડવા દો પછી ગેસ બંધ કરવો.
- 4
બે મિનીટ પછી કડાઈમાં થી ઢોકળાની થાળી બહાર કાઢો, એક નાની કડાઈમાં ૩ ચમચા તેલ ગરમ કરો, તેમાં રાઈ, જીરું અને હિંગ નાખીને રાઈ તતડે એટલે ઢોકળા ઉપર વઘાર નાખો. પછી ચોરસ આકારમાં કટ કરીને તલ, કોથમીર, ટોપરાનું છીણ, ટામેટા સોસથી ગાર્નીશ કરો.
- 5
ખૂબ જ ટેસ્ટી થ્રી ઇનવન સેન્ડવીચ ઢોકળા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ1#જુલાઈ#મોન્સૂન Vandna bosamiya -
-
-
-
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#White recipe મિત્રો આજે હુ તમારી સાથે જે ઢોકળા શેર કરૂ છુ તે તદ્દન સરતા થી અને લેયર ની ઝંઝટ વગર બને તેવા છે તો ચાલો જોઈએ.... Hemali Rindani -
-
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala Recipe)
#વિકમીલ૩ઢોકળા એ ગુજરાત નુ સૌથી લોકપ્રિય ફરસાણ છે જેમા ઘણી વરાયટી પણ છે રવા ઢોકળા,વાટી દાળ ના ,અડદદાળ ના,ચણા ફ્લોર ના ,અને એમાંય ઘણી વરાયટી ,મે આજે અડદ દાળ અને ચોખા નૂ બેટર થી બનાવવા ની ટ્રાય કરી છે .જે મે આપણા ગ્રુપ મેમ્બર થી ઈન્સ્પાયર થઇ બનાવી છે. Nilam Piyush Hariyani -
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેમસ વાનગી અને જૈનોની પણ ખૂબ જ પ્રચલિત વાનગી ઝડપથી બની જાય અને સ્ટીમ કરેલી હોવાથી ખાવામાં પણ હેલ્ધી.#FF1 Rajni Sanghavi -
-
-
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
-
-
-
-
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
ઢોકળા સેન્ડવીચ
#ટિફિન#ઢોકળા તો ગુજરાતીઓના મનપસંદ હોય છે. પણ આજ ના છોકરાઓ ને સેન્ડવીચ બહું ભાવે. બ્રેડ હેલ્થ માટે સારા નથી તો આ ડીશમાં મેં બંનેને જોડીને નવી ડીશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ જ યમ્મી લાગે છે. બાળકોને જો તમે ટિફિન માં આપશો તો બાળકોને તો ખૂબ મજા પડી જશે. સાથે તમે એમને એક ખૂબ જ હેલ્થી ટિફિન આપશો એ તમારું બોનસ... Dimpal Patel -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ બધાં ને ભાવતી વાનગી છે.. શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.. એટલે વેજીટેબલ સેન્ડવિચ દરેક ગૃહિણીની પસંદ હોય છે..પણ આજે મેં બટાકા અને લીલાં વટાણા ની ટોસ્ટર માં મસ્ત શેકી ને સેન્ડવીચ બનાવી.. Sunita Vaghela -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ