મસાલા ફણગાવેલા મગ (masala sprout mung Recipe in gujarati)

Krishna Hiral Bodar @cook_22735245
મસાલા ફણગાવેલા મગ (masala sprout mung Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને 4-5 કલાક પાણી પલાળો.
- 2
હવે મગ ને 3-4 વાર પાણી ધોય પોટલી મા બાંધી ફણગાવ મુકો.
- 3
મગ ફણગી જાય એટલે તપેલી મા તેલ ગરમ કરી જીરૂ, લીમડા નો વઘાર કરી મરચા ની પેસ્ટ નાખી સાંતળી લૉ.
- 4
પછી તેમા હળદર,ધાણાજીરૂ, લાલ મરચું અને મગ નાખી મિક્સ કરી તેમા મીઠું અને લીંબુ નો રસ નાખી બધું બરાબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13241452



ટિપ્પણીઓ