સુખડી(sukhdi recipe in gujarati)

Pinal Parmar @cook_24994738
# સાતમ # માઇઇબુક,# પોસ્ટ ૨૪, સુપર સેફ ૩
સુખડી(sukhdi recipe in gujarati)
# સાતમ # માઇઇબુક,# પોસ્ટ ૨૪, સુપર સેફ ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ગરમ થઈ જાય ત્યારબાદ એમાં ગોળ ઉમેરો હવે આ બન્નેને બરાબર મિક્સ કરી જ્યાં સુધી ગોળ પીગળે ત્યાં સુધી હલાવતા રહો.
- 2
હવે ગોળ અને ઘીનો પાયો તૈયાર થઈ જાય ત્યારબાદ ઘઉંના લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું એક કે બે મિનિટ સુધી બરાબર મિક્સ કરી ને ગેસ બંધ કરી લેવો.
- 3
ત્યાર બાદ એક ડીશમાં થોડું ધી લગાવીને સુખડી ને પાથરે લેવી. હવે સુખડી ઉપર કાજુ બદામની કતરણ ને નાખવી.
- 4
હવે સુખડી ગરમ હોય ત્યારે જ તેના પીસ કરી લેવા અને કાજુ બદામ ની કતરણ વડે સજાવટ કરવી.હવે આપણી સુખડી તૈયાર છે ખાવામાં બહુ સરસ લાગે છે આવી રીતે સિમ્પલ રીતે બનાવીએ તો પણ બહુ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13257695





ટિપ્પણીઓ