સ્ટફ્ફડ પિત્ઝા(stuffed pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ લો. તેમ ૧/૪ જેટલું ગરમ પાણી રેડવું, 2 ચપટી મીઠું તથા ખાંડ ઉમેરી હલાવી લેવી હવે આ ૧ ચમચી યીસ્ટ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી દો અને 10 મિનિટ માટે સાઇડ પર મૂકી દો. હવે યિસ્ટ એક્ટીવેટ થઈ ગઈ હસે. તેમાં મેંદો, વાટેલી લસણ, 2 ચમચી તેલ નાંખો અને સારી રીતે લોટ મા ભેળવી લેવું
- 2
તથા સારી રીતે લોટ બાંધી લેવો. (જરૂર મુજબ પાણી ઉમેરો) હવે હાથની હથેળીમાં થોડું તેલ લગાવી ને લોટ ને સારી રીતે મસળી લો.હવે લોટ ને ઢાંકી દો અને 2-3-. કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દો.
- 3
હવે લોટ ફૂલી ગયો હસે.તેને બરાબર મસળી લો. તથા તેનું સ્ટફિંગ તૈયાર કરવા માટે ગાજર, કેપ્સીકમ,ડુંગળી,ચીઝ,પનીર છીણી લેવી(ઓલિવ પણ લઈ શકાય) પિત્ઝા સોસ, મેયોનીસ તથા ચીઝ સ્પ્રેડ ને મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી.
- 4
હવે એક એલ્યુમિિયમ નાં કૂકર નાં તળિયે ૧.૫ થી ૨ કપ જેવું મીઠું અથવા રેતી નાખવી.તેના ઉપર કાઠો મૂકી કૂકર બંધ કરી ૫ મિનિટ હાઇ ફલેમ્ પર ગરમ કરવા મૂકવું (તેની રીંગ તથા સિટી કાઢી લો) હવે લોટ નાં ચાર ભાગ કરી લુઆ બનાવી લો તથા કિચન નાં પ્લેટફૉર્મ ઉપર મકાઈ નો લોટ છાંટી તેના ઉપર રોટલો વણી લેવો.હવે ચિત્ર મા બતાવ્યા પ્રમાને તેમાં તૈયાર કરેલી પેસ્ટ તથા સ્ટફિંગ મૂકવું તથા તેના ઉપર ચીલી ફ્લેક્સ તથા ઇટાલિયન સિઝનિગ પાઉડર છાંટવો હવે તેની કિનારી ને પાણી લગાવી એક બીજા સાથે ચોંટાડી આલુ પરાઠા ની જેમ વણી લેવું.
- 5
હવે એક એલ્યુમિનિયમ ના વાસણ ને ઘી કે બટર લગાવી ગ્રીસ કરી લેવું. હવે સ્ટફ પીઝા ને તેમાં મૂકી તેના ઉપર ગાર્લિક બટર લગાવી તેના ઉપર ચીઝ,ચીલી ફ્લેક્સ તથા ઇટાલિયન સિઝનીંગ છાંટી દેવું તથા ગરમ થયેલા કૂકર મા મુકી દેવું.હવે ૧૫ થી ૨૦ મિનિટ સુધી બેક કરી લેવું.તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટફ્ફડ પિત્ઝા. તેને કેચપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ ચીઝ પિત્ઝા
#વીકમિલ ૨,પોસ્ટ 1#માઇઇબુક, પોસ્ટ 6બાળકો ની ફેવરીટ ચોકલેટ હોય છે.. અને પિત્ઝા પણ ..તો આજે એક નવા ટ્વીસ્ટ સાથે બનાવ્યા ચોકલેટ ચીઝ પિત્ઝા... Chhaya Panchal -
પનીર ટિક્કા પિઝા (Paneer Tikka Pizza Recipe In Gujarati)
YouTube માંથી જોઈને ટ્રાય કરેલી છે.. Mauli Mankad -
-
-
પિઝા (pizza recipe in gujarati)
# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza#NoOvenBaking#weekend_chef માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા Twinkal Kalpesh Kabrawala -
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati)
#ભાતઆજે મેં ચોખા ના લોટ નો ઉપયોગ કરી ને પિત્ઝા બેઇઝ બનાવ્યો છે.. એક રીતે જોતા આ પિત્ઝા ખૂબ જ હેલ્ધી છે.. પચવામાં ખૂબ જ સરળ અને સ્વાદ મા ખૂબ જ સરસ એવા આ પિત્ઝાની મારી આ રેસિપી જરૂર થી બનાવજો... Dhara Panchamia -
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
-
-
-
-
-
પાપડ પિત્ઝા
ઇટલીના પિત્ઝા અને ભારતનો પાપડ બન્ને ભેગાં કરીને એક નવી ડીશ ફટાફટ બની જાય એવી લઈને આવી છું.ખાસ કરીને બાળકો ને ખૂબ જ ભાવતાં પિત્ઝામાં આ નવીનતા લઈને લાવી છું. Shobhana Shah -
મિની બિસ્કીટ પિત્ઝા (Mini Biscuit pizza recipe in Gujarati)
#goldenapron3 #week18 #bisucit #chilly Vidhya Halvawala -
પીઝા(Pizza Recipe in Gujarati)
આજકાલ બધા ઘરે તૈયાર કરીને પીઝા બનાવે છે પણ આજે મેં પહેલાં જે બનાવતા તૈયાર પીઝા બેઝ સાથે એ રીતે પીઝા બનાવ્યા છે પીઝા ની ઓળખ મને તો આ જ રેસીપી થી થઈ હતી. જે લારી પર પણ મળતા હોય છે ટેસ્ટ પણ ખુબ સરસ છે અને હેલ્ધી પણ છે#trend#week1 Chandni Kevin Bhavsar -
-
-
પિઝા (Pizza Recipe in Gujarati)
#trend#cookpad#cookpadindiaપિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
પનીર પિત્ઝા
પિત્ઝા એટલે બધાના ફેવરિટ, અને ટોપિંગ પણ તમને ગમતા લઈ સકો. મને પનીર, એલેપીનો, ઓલિવ વધારે પસંદ. મને રેડીમેડ બેઝ કરતા ફ્રેશ ડો થી બનાવેલ પિત્ઝા વધુ ભાવે. Viraj Naik
More Recipes
ટિપ્પણીઓ