કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુલ ફરાળી પ્લેટર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુલ ફરાળી પ્લેટર રેસીપી મુખ્ય ફોટો

ફુલ ફરાળી પ્લેટર

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ઉપવાસ
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો....

#ઉપવાસ
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો....

વધુ વાંચો

ફુલ ફરાળી પ્લેટર

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ઉપવાસ
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો....

#ઉપવાસ
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
ત્રણ લોકો માટે
  • --- ફુલ ફરાળી પ્લેટર બનાવવા માટે
  • 1, ફરાળી પીઝા
  • ૩ નંગબટાકાનું ખમણ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટીમરી પાઉડર
  • મસાલા માટે--- સ્વાદ મુજબ મરચું પાઉડર અને મીઠું
  • 1ચમચો તેલ
  • 1 મોટી ચમચીજીરૂ
  • પીઝા ટોપિંગ બનાવવા માટે
  • ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  • એકદમ ઝીણું સમારેલું લીલું મરચું
  • 1 મોટી ચમચીતલ
  • ડેકોરેશન માટે ટોપરાનું ખમણ
  • 2. ફરાળી પ્લેન ઢોસા/ પુડલા
  • ૧ચમચો ફરાળી લોટ
  • ચપટીમરી પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • શેકવા માટે તેલ
  • 3. સાબુદાણાની ખીચડી
  • 1મોટો વાટકો પલાળેલા સાબુદાણા(સવારે- પાંચથી છ કલાક માટે)
  • ૨ નંગબટાકા બાફેલા
  • -- વઘાર કરવા માટે---
  • 2ચમચા તેલ
  • 1 ચમચીજીરૂ
  • તમાલ પત્ર
  • લીમડાના પાન
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ મુજબ મીઠુ
  • ૧ ચમચીખાંડ
  • સ્વાદ મુજબ લીંબુનો રસ
  • સર્વ કરવા માટે મસાલા વાળુ દહીં
  • 4. સાબુદાણા બટાકા ના વડા(બટેકા વડાની સ્ટાઈલ)
  • 50 ગ્રામપલાળેલા સાબુદાણા
  • ૨ નંગબાફેલા બટેટા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 મોટી ચમચીસીંગદાણાનો ભૂકો
  • 1 મોટી ચમચીખાંડ, કાજુ બદામ નો ભુક્કો
  • રગ દોડવા માટે તપકીરનો લોટ
  • 5. સાબુદાણા બટાકા નિ ટીક્કી બનાવવા માટે
  • 50 ગ્રામપલાળેલા સાબુદાણા
  • ૨ નંગબાફેલા બટાકા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચીમોટી સીંગદાણાનો ભૂકો
  • 1 મોટી ચમચીચમચી કાજુ બદામ ખાંડ તલ નો ભૂકો(એ આગળ બનાવેલો હતો)
  • જરૂર મુજબ તપકીર નોલોટ રગદોળવા માટે
  • શેકવા માટે તેલ
  • 6.. કોથમીરની હેલ્દી ફરાળી ચટણી બનાવવા માટે
  • 50 ગ્રામકોથમીર
  • 2લીલા મરચા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીતલ
  • કટકી આદુ
  • થોડાલીમડાના પાન
  • સ્વાદ મુજબ લીંબુનો રસ
  • 7... ટામેટાં ની ફરાળી ચટણી બનાવવા માટે---
  • ૨ નંગટામેટા
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ જીરુ
  • ૧ ચમચીતલ
  • 2લીલા મરચા
  • 8. આદુ નું અથાણું
  • 50 ગ્રામઆદુ- ધોઈ. છાલ ઉતારી, ઝીણું સમારેલું
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચીહળદર
  • 1/4 ચમચી અજમા
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ચમચીમરચું પાઉડર
  • 9. બટાકા ની જાળી વેફર બનાવવા માટે----
  • કાચી બટાકા ની જાળી વેફર જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • 10.દુધીનો હલવો
  • 50 ગ્રામદુધી
  • ૨ ચમચીઘી
  • 1/2વાડકી ખાંડ
  • ૧ કપદૂધ
  • ----- ગાર્નીશિંગ માટે---
  • કાજુ બદામ
  • 11.મસાલા છાસ
  • 12. કેળું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    1. સૌપ્રથમ હેલ્ધી પીઝા બનાવવા માટે ૩ નંગ બટાકા લઈ તેને સરખી રીતે ધોઈ અને છાલ ઉતારી લો. પછી તેને ખમણી લો... ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરી લો... ત્યારબાદ તવા પર બે ચમચી તેલ મૂકી તેમાં જીરૂ ઉમેરી જીરુ તતડે પછી તેમાં બટેકાનો ખમણ ઉમેરો.... અને તેને પીઝા જેવો ગોળ આકાર આપી દો...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ1ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ1ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્રણથી ચાર મિનિટ પછી તેને ઉથલાવી લેવો...... એટલે બંને બાજુ સરસ બદામી રંગનો થઈ જશે.. ત્યારબાદ તેના પર સુધારેલા ટામેટાં મૂકો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ2ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ2ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેના પર લીલા મરચા મૂકો અને તેને પાથરી દો..... પછી તેના પર ટોપરાનું ખમણ અને તલ ભભરાવો...... તો છે ને મસ્ત મજા નો હેલ્થી ફરાળી પીઝા.... આમ તો આપણે પીઝા ખાતા હોય પણ ફરાળમાં પિઝા મળે તો ખુબ મજા આવી જાય અને એ પણ પાછો હેલ્થી....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    2.ઢોસા /પુડલા બનાવવા માટે-----સૌપ્રથમ ઉત્તમ કંપનીનો ફરાળી લોટ લો... ત્યારબાદ તેમાં મીઠું, ચપટી મરી પાઉડર અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ બનાવી લો... પછી તેને તવા પર તેલ મૂકી પાથરી દો...... પછી એક મિનિટ પછી તેમાં પરપોટા થવા લાગે પછી ધાર ઉપર અને વચ્ચે તેલ લગાવો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ4ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ4ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેને ઉથલાવી લો..... ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લો.... લો તૈયાર છે આપણો ઢોસો / પુડલો......

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ5ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ5ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    3. સાબુદાણા ની ખીચડી બનાવવા માટે---- સૌપ્રથમ પલાળેલા સાબુદાણા લો. (જો સાંજે સાબુદાણાની ખીચડી કરવી હોય તો પાંચ-છ કલાક પહેલા બે વખત તો એ અને પલાળી દેવા.) ત્યારબાદ બટેકા પણ બાફી લેવા... ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચા તેલ, જીરુ, તમાલપત્ર, મીઠા લીમડાના પાન, ઉમેરો

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ6ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ6ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં સાબુદાણા બાફેલા બટાકા ના કટકા મરચું, હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરો.... ત્યારબાદ બધું સરખી રીતે મિક્સ કરી લો.... પછી તેમાં લીંબુનો રસ ઉમેરો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ7ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ7ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો.... તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી સાથે મસાલા દહીં સર્વ કરો.....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ8ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ8ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    4. ઉત્તમ કંપનીનો ફરાળી લોટ લો.... એક તપેલીમાં લોટ લઇ તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરો.... પછી તેમાં બેકિંગ સોડા ઉમેરો.....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ9ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ9ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    અને પલાળેલા સાબુદાણા, બાફેલા બટાકા સીંગદાણાનો ભૂકો, ૧ ચમચી ખાંડ, કાજુ, બદામ નો ભૂકો ઉમેરો.... પછી બધું સરખી રીતે મિક્સ કરી ગોળા વાળી લો...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ10ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ10ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ત્યારબાદ લોટના બનાવવાના ખીરામાં વડા ઉમેરી તેને તપકીર ના લોટ માં રગદોળી તેલમાં તળી લો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ11ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ11ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    આ રીતે બધા વડા તૈયાર કરી લો... તો તૈયાર છે આપણા સાબુદાણા ના વડા....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ12ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ12ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ગરમાગરમ સર્વ કરો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ13ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ14ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ14ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    5--- ઉત્તમ કંપનીનો ફરાળી લોટ લઈ તેમાં મીઠું મરી પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ બનાવી લો.. પછી તેમાં બનાવેલા વડા ઉમેરી લો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ15ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    ત્યારબાદ વડાને તવા પર મૂકી તેના પર તેલ લગાવી ટીકી ની જેમ બદામી રંગનો શેકી લો.. જેને તળેલું ન ખાવું હોય તેને આ રીતે આપી શકાય...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ16ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ16ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    આ રીતે તેને સર્વ કરો...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ17ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    6. ફરાળી કોથમીર ની ચટણી બનાવવા માટે--- 50 ગ્રામ કોથમીર, 2 લીલા મરચા, ૧ ચમચી ખાંડ, સ્વાદમુજબ મીઠુ, એક ચમચી ટોપરાનું ખમણ, ૧ ચમચી તલ, એક ચમચી સીંગદાણાનો ભૂકો, થોડા લીમડા ના પાન લઈ લો.... પછી બધું મિક્સર જાર માં લઈ લો..... પછી એકવાર મિક્સર ફેરવી લો. પછી તેમાં આદુ ના કટકા ઉમેરો.. અને ફરી મિક્સરમાં ફેરવી લો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ18ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ18ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી લો...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ19ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ19ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ20ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    7.. ટામેટા ની ફરાળી ચટણી બનાવવા માટે---- ૨ નંગ ટામેટા લઈ તેને સરખી રીતે ધોઈ લો.... પછી તેના કટકા કરી તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જીરૂ, ૧ ચમચી તલ, ૧ ચમચી ખાંડ, અને બે લીલા મરચા ઉમેરી લો, અને તેને મિક્સરમાં ક્રશ કરી લો... ત્યારબાદ તેને કાચની બોટલમાં કાઢી લો... જેથી આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સારી રહે છે... અને તમે તેનો ઉપયોગ ફરાળી વાનગીઓમાં કરી શકો છો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ21ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ21ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ21ફોટો
  22. 22

    આ રીતે તેને કાચની બોટલમાં રાખવી....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ22ફોટો
  23. 23

    8. એક પ્લેટમાં આદુ નો કટકો, હળદર, મીઠું, અજમો, મરચું પાઉડર અને લીંબુનો રસ લો... પછી આદુને ધોઈ છાલ ઉતારી નાના કટકા કરી લો...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ23ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ23ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ23ફોટો
  24. 24

    ત્યારબાદ ઉપર પ્લેટ માં આપેલી બધી વસ્તુઓ ઉમેરી, લીંબુનો રસ ઉમેરો.... અને બધું સરખી રીતે મિક્સ કરી લો.... તૈયાર છે આપણું આદુનો અથાણું... કેમકે ગુજરાતી ઓને ભાણામાં અથાણાં વગર તો ચાલે જ નહીં... કેમ બરાબરને???? આદુના ઘણા બધા ફાયદા છે... જેમ કે આદુ ભોજનને પચાવવામાં ઝડપથી મદદ કરે છે.... અને સાથે સાથે લોહીનું પરિભ્રમણ ઝડપથી કરાવે છે..

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ24ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ24ફોટો
  25. 25

    9. બટાકાની જાળીવાળી વેફર બનાવવા માટે --- હાથે ઘરે બનાવેલી બટાકાની જાળીવાળી વેફર લો.... અને તેને જરૂર મુજબ તેલ લઈ અને તળો...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ25ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ25ફોટો
  26. 26

    આ રીતે બધી વેફર થોડી થોડી કરી અને તળી લો... સર્વ કરતી વખતે તેમાં મરચું મીઠું સ્વાદ મુજબ ઉમેરો..

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ26ફોટો
  27. 27

    10... દુધીનો હલવો બનાવવા માટે 50 ગ્રામ દૂધ લો. તેને ધોઈ છાલ ઉતારી લો.... પછી તેને ખમણી વડે છીણી લો.... ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી ઘી લઇ તેમાં ખમણ ઉમેરો... પછી તેમાં દૂધ ઉમેરો..

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ27ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ27ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ27ફોટો
  28. 28

    પછી તેને સતત હલાવતા રહો.. અને ખાંડ ઉમેરો... દૂધ બળી જાય ત્યાં સુધી હલાવો.....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ28ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ28ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ28ફોટો
  29. 29

    પછી તેમાં કસ્ટર પાઉડર ઉમેરો... અને સતત હલાવતા રહો.. પછી તેને એક પ્લેટમાં લઈ કાજુ બદામ થી ગાર્નીશ કરો...તો તૈયાર છે આપણે દુધીનો હલવો.....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ29ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ29ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ29ફોટો
  30. 30

    ત્યારબાદ લીલા મરચા ને ધોઈ, કાપા પાડી અને તેલમાં તળી લો....

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ30ફોટો
  31. 31

    ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં બધુ લઈ અને સંચળ વાળી મસાલા છાશ અને સાથે ફ્રુટમાં એક કેળુ મૂકી દો....

  32. 32

    તો તૈયાર છે આપણા સૌની મનગમતી એવી ફુલ ફરાળી પ્લેટર

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ32ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ32ફોટો
  33. 33

    તો છે ને મસ્ત મજાની ફુલ ફરાળી પ્લેટર

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ33ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ33ફોટો
  34. 34

    તો કેવી લાગી મારી આજ ની થાળી.

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ34ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ34ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ34ફોટો
  35. 35

    તેના view મને જરૂરથી આપશો. અને તમે પણ ટ્રાય કરજો ખૂબ મજા આવશે...

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ35ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ35ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ35ફોટો
  36. 36

    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ36ફોટો
    ફુલ ફરાળી પ્લેટર રેસીપી સ્ટેપ36ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર July 31, 2020 18:42

ટિપ્પણીઓ (10)

शशि केसरी
शशि केसरी @Cook30796267
August 06, 2020 08:37
Hardware
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  2. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  3. ફરાળી કટોરી ચાટ
  4. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. ફરાળી ઈડલી(farali idli recipe in gujarati)
  2. સાબુદાણાના પાપડ(sabudana papad recipe in gujarati)
  3. ઓસામણ(osamal recipe in gujarati)
  4. સોજી નો મહા પ્રસાદ (suji shira recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281441
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close