કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી (khandvi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી (khandvi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી (khandvi recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો

ખાંડવી (khandvi recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
૩ વ્યક્તિઓ માટે
  • ૧ કપ- બેસન (ચણાનો લોટ)
  • ૧ કપ- દહીં
  • ૨ કપ- પાણી
  • મીઠું - સ્વાદાનુસાર
  • ચપટી- હળદર
  • ૧ ચમચી- આદુ મરચાની પેસ્ટ
  • ૨ ચમચી- તેલ
  • ૧ ચમચી- તલ
  • ૧/૨ ચમચી- રાઈ
  • ૮-૧૦ પાન - મીઠો લીમડો
  • લીલા નાળિયેર નું છીણ - ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    એક વાસણ માં બેસન, દહીં, પાણી, મીઠું, હળદર, આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવું (ગઠાં ન રહે એ રીતે). જરૂર પડે તો બ્લેન્ડર થી મિક્સ કરી લેવું.

  2. 2

    હવે કુકર મા નીચે પાણી મૂકી એમાં કાઠો મૂકી એના પર તપેલી રાખી એની ૬ સિટી થાય ત્યાં સુધી કરવું.

  3. 3

    હવે એને બહાર કાઢી બરાબર મિક્સ કરી ગ્રીસ કરેલી થાળી પર લગાવવું. (આ પ્રોસેસ થોડી જલ્દી થી કરવી બાકી ઠંડુ પડશે તો પાથરી શકાશે નહિ.

  4. 4

    હવે એને ૧૦ મિનીટ સુધી રાખવું. પછી એમાં કાપા પાડી એના હળવા હાથે રોલ બનાવવા.

  5. 5

    હવે વઘાર માટે તેલ લઇ એ ગરમ થાય એટલે એમાં રાઈ, તલ, લીમડો નાખી ગેસ બંધ કરી વઘાર ને ખાંડવી પર નાખવું

  6. 6

    હવે એના પર નારિયેળ નું છીણ નાખી સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર July 27, 2020 18:32

ટિપ્પણીઓ

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
July 28, 2020 13:56
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  3. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
  1. સેવ ખુરમા(sev khurma recipe in Gujarati)
  2. હોમમેડ ચોકલેટ(home made chocolate recipe in gujarati)
  3. ચીઝ મૈસુર મસાલા ઉતાપમ
  4. મેગી(maggie recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13282535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close