કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા વડા રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા વડા

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો

સાબુદાણા વડા

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
૩ વ્યક્તિઓ માટે
  • ૧ કપ- સાબુદાણા
  • ૧/૨ કપ- શેકેલી મગફળી નો અધકચરો ભૂકો
  • ૩ નંગ- મોટા બાફેલા બટેટા
  • ૧ ચમચી- આદુની પેસ્ટ
  • ૩-૪ નંગ - ઝીણા સમારેલા તીખા મરચાં
  • સ્વાદાનુસાર - સિંધાલું
  • ૧/૨ ચમચી- મરી પાઉડર
  • ૧/૨ ચમચી- ધાણાજીરું
  • ૧/૨ ચમચી- આખું જીરું
  • ૧/૨ ચમચી- લાલ મરચુ પાઉડર
  • ૧ નંગ- લીંબુ નો રસ
  • ૧ ચમચી- ખાંડ
  • ૧ કપ- ઝીણી સમારેલી કોથમીર
  • ૨ ચમચી- લીલા નારિયેળ નું ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    સાબુદાણા ને લઇ એને ૨-૩ વાર પાણીથી ધોઇ એમાં ૧ કપ થી થોડું ઓછું પાણી નાખી એને ૭-૮ કલાક પલાળી રાખવું. હવે બટેટા ને ૨ કલાક પહેલા બાફી લેવા અને ડ્રાઈ થવા દેવા.

  2. 2

    હવે સાબુદાણા માં બટેટા ને ઝીણી ખમણી થી ખમણી ને નાખવું. પછી એમાં મગફળી નો ભૂકો, આદુ, મરચાં, મરી પાઉડર, ધાણાજીરું, આખું જીરું, લાલ મરચું પાઉડર, લીંબુ, ખાંડ, કોથમીર, નારિયેળ નાખી બરાબર મસળી મિક્સ કરી લેવું

  3. 3

    હવે તેલ વાળો હાથ કરી તૈયાર કરેલા મિશ્રણ માંથી ગોળા બનાવી હાથ થી થેપિ લેવું.

  4. 4

    હવે એને ફુલ ગરમ તેલ માં તળી લેવા. અથવા એને શેલો ફ્રાય પણ કરી શકાય. પછી એને ગરમા ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર July 29, 2020 08:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
  2. "ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
  3. ટોપરાપાક"(topra paak recipe in Gujarati)
  4. મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)
  5. ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
  1. પાપડ સ્ટફ પરાઠા(papad stuff parotha recipe in gujarati)
  2. પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
  3. રાઈસ બોલ્સ
  4. છુંદા ની ખાટી મીઠી ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13294478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close