કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ૪
#જૂલાઈ #વીક૪
#રાઈસ અથવા દાળ ની રેસીપીસ

મોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 મિનિટ
3 સર્વિંગ્સ
  • દાળ માટે:
  • 1 કપદાળ
  • 1 ટીસ્પૂનહળદર પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ઢોકળી માટે:
  • 1 1/2 કપઘઉંનો લોટ
  • 1 ટીસ્પૂનફ્રેશ મલાઈ
  • 1 ટીસ્પૂનહળદર પાઉડર
  • 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 tspઅજમો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • દાળના વઘાર માટે:
  • 5-6લીમડા ના પાન
  • 1/2 ઇંચઆદુ
  • 2 ચમચીગોળ
  • 1 ટીસ્પૂનરાઈ
  • 1/2 tspજીરુ
  • 1ટમેટું બારીક સમારેલું
  • વઘાર માટે તેલ
  • ચપટીહીંગની
  • જીરા રાઈસ માટે:
  • 1 કપચોખા
  • 2 tspજીરુ
  • ચપટીહીંગની
  • 2-3- 2-3 લીમડા ના પાન
  • 1લીલું મરચું બારીક સમારેલુ
  • વઘાર માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    દાળ અને ઢોકળી માટે : સૌથી પહેલા હળદર અને મીઠું ઉમેરીને દાળને ત્રણ સીટી સુધી બાફી લો.

    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરૂ હિંગ ટામેટાં, લીમડાના પાન અને મરચું ઉમેરીને વઘાર કરી લો., તેમાં બાફેલી દાળ ઉમેરો અને બે - ત્રણ કપ પાણી ઉમેરો. (અથવા જરૂરી મુજબ).

    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તમામ મસાલા, અજમો અને મલાઈ ઉમેરો અને ઢોકળી માટે લોટ બાંધી લો.

    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફોટામાં બતાવ્યા પ્રમાણે રોલ કરો અને સમાન ભાગોમાં કાપી નાખો., અને ધીમા તાપે ઉકળતી દાળમાં કટ કરેલી ઢોકળી ઉમેરો., બધી ઢોકળી તે જ રીતે ઉમેરો., ઢાંકીને ૫ મિનિટે ચડવા દો.

    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જીરા રાઇસ માટે : 1 કપ ચોખા રાંધી લીધા બાદ.,જીરુ, લીમડા અને મરચા નો વઘાર કરી લો અને હિંગ એડ કરો.

    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમા-ગરમ દાળ ઢોકળી ને જીરા રાઈસ સાથે સર્વ કરો.

    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    Happy Cooking Friends 😊

    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Vyas
Foram Vyas @cook_24221654
પર July 29, 2020 20:22

ટિપ્પણીઓ

Nayana Pandya
Nayana Pandya @nayana_01
August 24, 2020 04:18
My favourite!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli જીરું રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
  2. "ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
  3. ટોપરાપાક"(topra paak recipe in Gujarati)
  4. ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
  1. કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)
  2. મગ અને રાઈસ નું પુલાવ(mag and rice recipe in Gujarati)
  3. "ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
  4. મેંદુવડા (Menduvada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13294973
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close