કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)

ફ્રેન્ડ કાજુ અને ગુલકંદ કોમ્બિનેશન આપણે થિકશેક મા ટ્રાઈ કર્યું જ હશે પરંતુ અહીં મેં આ ફલેવર ફિરની માં આપી કંઈક નવું ટ્રાય કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે
#આઈલવકુકિંગ
#સુપરશેફ૪
#વિક૪
#માઇઇબુક
કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)
ફ્રેન્ડ કાજુ અને ગુલકંદ કોમ્બિનેશન આપણે થિકશેક મા ટ્રાઈ કર્યું જ હશે પરંતુ અહીં મેં આ ફલેવર ફિરની માં આપી કંઈક નવું ટ્રાય કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે
#આઈલવકુકિંગ
#સુપરશેફ૪
#વિક૪
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક પેનમાં દૂધ ઉકળવા મુકો ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ચોખા એડ કરો પાંચ મિનિટ ઉકાળો સતત હલાવતા રહો ઘટ્ટ થાય એટલે તેમાં અડધો કપ થી થોડી ઓછી ખાંડ એડ કરો કારણ કે ગુલકંદ માં પણ મીઠાશ હશે ને
- 2
ફરી થોડી વાર ઉકાળી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારો ત્યારબાદ તેમાં ૩ ચમચી કાજુ પેસ્ટ અને એક ચમચી કાજુના ટુકડા બે ચમચી જેટલું ગુલકંદ મિક્સ કરો
- 3
ફ્રેન્ડ્સ કાજુ અને ગુલકંદ નો પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ ચેન્જ કરી શકો છો તો તૈયાર છે એક અલગ જ ફ્લેવરની કાજુ ગુલકંદ ફિરની જેને તમે ગરમ અને ઠંડી બંને રીતે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ ફ્લેવર ફિરની(thandai firani recipe in Gujarati)
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)
#GA4#week8#post1#milk# બાસુદી ઘણાં પ્રકાર મેં બનતી હોય છે મેં આજે નવી બાસુંદી બનાવી છે, બાસુંદી તો ઘરમાં બનતી જોઈએ છે પણ કાજુ ગુલકંદ બાસુંદી એકદમ હેલ્થી બને છે અને ઝડપથી બની જાય છે Megha Thaker -
ઓટ્સ કાજુ ગુલકંદ ખીર
#એનિવર્સરી#વીક૪#સ્વીટસ#હોળીહેલો મિત્રો,આજે હું લઈને આવી છું હેલ્ધી વર્ઝન ખીર...... એકદમ અલગ જ પ્રકારના ફ્લેવર વાળી આ ખીર તમે જરૂરથી ટ્રાય કરજો..... જેમાં મેં ગુલકંદ અને કાજુનો ઉપયોગ કર્યો છે. Dhruti Ankur Naik -
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી. Deepa Rupani -
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે. Riddhi Dholakia -
-
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
-
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe in Gujarati)
#FAM મારા ઘરમાં મારું બનાવેલું આઈસ્ક્રીમ બધાને ખૂબ જ ભાવ હું ઘણી બધી નેચરલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવું છું પૂરો ઉનાળો મારા ઘરમાં ફ્રિજ માં આઈસ્ક્રીમ હોય છે હું જુદી-જુદી નેચરલ ફ્લેવર ટ્રાય પણ કરું છું મા મારું આઈસ્ક્રીમ મારા ફેમિલી સૌથી ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું આશા છે તમને બધાને ગમશે Arti Desai -
સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
કાજુ કતરી નું થોડું નવું ફ્લેવર ઉમેરેલું સ્વરુપ છે. મુખ્ય કાજુ કતરીનો માવો બનાવી તમને પસંદ હોય એ ફ્લેવર, આકાર, સ્ટફીંગ સાથે બનાવી શકો છો.મેં અહીં ગુલાબની ફ્લેવર આપી છે. તો રોઝ ફ્લેવર સાથે ગુલકંદ બહુ જ સરસ લાગે છે. ગુલકંદ સાથે પાનની ફ્લેવર પણ સરસ જાય છે.અમે લાઇવ થયા એ વખતે ૧૦૦ ગ્રામ કાજુમાંથી બનાવ્યા હતા. ૧૫ નંગ બન્યા હતા. હું અહીં ૨૫૦ ગ્રામ કાજુનું માપ લઉં છું.#ઉપવાસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ_37 Palak Sheth -
-
કાજુ ગુલકંદ ઉકડેચી મોદક (Kaju Gulkand Ukdiche Modak Recipe In Gujarati)
#SGCઉકડેચિ મોદક મહારાષ્ટ્રના ફેમસ છે જેમાં સ્ટફિંગમાં ગોળ અને ટોપરાના ખમણનો ઉપયોગ થાય છે અહીં આ મોદકને મે મારી રીતે બનાવવાની ટ્રાય કરી છે. બનાવવાની રીત સરખી છે પણ એમાં સ્ટફિંગ માં ચેન્જ કર્યો છે Hetal Chirag Buch -
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
ઊનાળામાં આઈસ્ક્રીમ તો બઘા ને જોઈ એ જ,આ ઘરે બનાવેલ આઈસ્ક્રીમ (નો sugar icecream) છે. ખાંડ વગરનો છે એટલે મન ભરીને ખવાશે, ગુલકંદ તો શરીર ને ફાયદાકારક છે અને ઠંડક મળે છે. આવો બઘા મારા ઘરે આપણે icecream party કરીએ. #cookpadgujarati #cookpadindia #sweet #icecream #nosugaricecream #Gulkand # gulkandicecream Bela Doshi -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
બનાના ગુલકંદ સ્મુધી (Banana Gulkand Smoothie Recipe in Gujarati)
ગરમી માં કોઈ પણ મિલ્કશેક એટલો સરસ લાગે છે ને એમાં પણ જ્યારે ગુલકંદ હોય તો પૂછવું જ શું.ગુલકંદ શરીર માં ઠંડક કરે છે અને તેના થી પાચન શક્તિ માં પણ સુધારો આવે છે .ગુલકંદ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે મીઠાઈ , પાન , લસ્સી , શરબત !આ બનાના ગુલકંદ સ્મૂધી માટે ગુલકંદ પણ મે ઘરે જ બનાવ્યું છે. Deepika Jagetiya -
ગુલકંદ દુધી રબડી
આજે મેં ઠાકોરજીને સામગ્રીમાં ધરાય તેવી ગુલકંદ દુધી રબડી બનાવી છે તમે જરૂરથી ટ્રાય કરશો#વીકમીલ૨#સ્વીટ#goldenapron3#વ્રત#વીક23 Jayna Rajdev -
બદામ ફિરની (badam firni recipe in gujarati)
બદામ ફિરની ......આ સાદી પણ સ્વાદિષ્ટ વાનગી પિત શામક પણ વાનગી છે મે એમાં બદામ ઉમેરી ને એને નટી ટેસ્ટ આપ્યો છે. Jyotika Joshi -
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
-
-
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ