શક્કરિયા નો શીરો(shakkariya shiro recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ને બાફી લો. પછી તેને ખમણી લો અને રેસા કાઢી નાખો.
- 2
કડાઇ મા ઘી ગરમ થાય એટલે તેમાં ખમણેલા શક્કરિયા નાખી ૪-૫ મિનિટ સુધી હલાવો.
- 3
પછી તેમાં ખાંડ, દૂધ, કેસર નાખી હલાવતા રહો. મિશ્રણ લચકા જેવુ થાય એટલે તેમાં માવો,ઇલાયચી પાઉડર, ડ્રાય ફ્રુટ નાખી મિક્ષ કરો.
- 4
પછી તેને ઠંડુ થવા દો અને સવઁ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13300378








ટિપ્પણીઓ (3)