હલવાસન(halvasan recipe in gujarati)

Urvi Shethia @cook_urvi1490s
હલવાસન(halvasan recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદર તળીને ચુરો કરી રાખો.
- 2
દૂધ ગરમ કરી ઉભરો આવે કે દહીં નાખી હલાવી ધીમા તાપે મુકો.
- 3
બીજા પેનમાં ઘી લઈ ઘઉંનો લોટ શેકી લો. ગેસ બંધ કરી ગુંદર મિક્સ કરવું. ઠંડું થવા દો.
- 4
દૂધમાં ઘઉં-ગુંદર નું મિશ્રણ નાખી હલાવો. ઉકળવા દો.
- 5
એક પેનમાં સાકર ગરમ કરવી - કેરેમલાઈઝ કરવું.
- 6
થોડીક ચમચી દૂધમાં કેસર ઘોળવું.
- 7
કેરેમલાઈઝ સુગરમાં દૂઘ નાખી હલાવવું.
- 8
તજ-લવિંગ પાઉડર, ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, કેસર નાખીને ધીમા ગેસ પર માવો તૈયાર કરવો.
- 9
માવો પેન છોડે એટલે ગેસ બંધ કરવું.
- 10
ઠંડુ થાય કે પેડા વાળો, મગજતરીના બી થી સજાવો. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હલવાસન(halvasan recipe in gujarati)
#ગુરુવાર ની રેસીપી#ગુરુવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 51...................... Mayuri Doshi -
રસરાજ(Rasraj recipe in gujarati)
#ઈસ્ટઆ એક બંગાળી મીઠાઈ છે. બધી બંગાળી મીઠાઈઓની જેમ આ પણ પનીરથી જ બનશે. બંગાળીઓની પ્રખ્યાત ચંદ્રાપોળી (ચંદ્રાપુલી) ને મળતી આ મીઠાઈ વિસરાતી જતી મીઠાઈઓમાં ગણી શકાય... Urvi Shethia -
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહલવાસન …ખંભાતનું હલવાસન ખૂબ પ્રખ્યાત છે.મને કોઈપણ મિઠાઈ હોય પણ જુની એટલે કે ટ્રેડિશનલ મિઠાઈ મારી ગમવાની શ્રેણીમાં હંમેશા આગળની હરોળમાં આવે.મને એનો એવો જ સ્વાદ ગમે ….. જેમ કે માના હાથની રસોઈનો સ્વાદ . જેનો સ્વાદ કોઈપણ ઉંમરે યાદ જ હોય.ખંભાતનું હલવાસનનો એક એવો સ્વાદ જેમાં, ગુંદર ની ચીકાશ, સાથે ઘઉંના લોટની મિઠાશ….મિઠાઈનું કણીદાર ટેક્ષચરદૂધને ફાડી ને બનતી આ મિઠાઈ જેમાં ખાંડનો એક સ્વાદ અને મિઠાઈને રંગ આપવા એને અલગથી પ્રોસેસ કરીને નાખવામાં આવે છે.જૂની મિઠાઈમાં એ વખતે ખાંડ કેરેનલાઈઝ કરતાં હતાં .😄જાવંત્રિ , ઈલાયચી , જાયફળ , કેસર આ બધુ જ હલવાસનને એક સુંગંધ આપે છે.ખંભાત જાવ ત્યારે ત્યાના દાબડા અને હલવાસન ખાવાનું ભૂલશો નહિ. ખરેખર એક અલગ સ્વાદ માણવા મળશે. મારી બહેન ખંભાત હોવાના કારણે મને તો ઘણીવાર આ સ્વાદ માળવા મળે છે 😜😜हर फूड कुछ कहता है💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પેઠ(Peth recipe in Gujarati)
#માઇઇબુકપેઠ એ જૈનોમાં બનતી એક પારંપારીક વાનગી છે. તેઓ આ ખાસ ઉપવાસ-તપ પુરા કર્યા બાદ શરીરને જરૂરી તાકાત આપવા બનાવે છે. તે સિવાય શિયાળામાં પણ બનાવી શકાય. પેઠને ગુંદર ની પેંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો બનાવીએ સ્વાસ્થ્યવર્ધક વાનગી - પેઠ. Urvi Shethia -
-
-
કોથમીર દહીં થેપલા(kothmir dahi thepla recipe in gujarati)
#માઇઇબુકશિયાળામાં સ્વાદની મજા કરાવી દે એવા આ થેપલા એક વાર જરૂરથી બનાવજો. Urvi Shethia -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે. Disha Prashant Chavda -
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહાલવાસન એ મૂળ ખંભાત ની વાનગી છે અને ખંભાત સિવાય બીજે ક્યાંય મળતું નથી.આજે મેં હાલ્વાસન બનાવ્યું છે. Daxita Shah -
-
હલવાસન (Halwasan Recipe In Gujarati)
હલવાસન મુળ ગુજરાતી મીઠાઈ છે જે દૂધને ફાડીને બનાવવામાં આવે છે. મારે કોઈ કારણવશ દૂધ ફાટી ગયું હતું તેનો ઉપયોગ કરીને હલવાસન બનાવ્યું છે. જો તમે આ રીતે હલવાસન બનાવો તો બે વાતનો ખાસ ધ્યાન રાખવું એ કે ફાટેલું દૂધ ખાટું ન થઈ ગયુ હોય અને બીજું કે દૂધ નો જે પાણી હોય તેને કાઢી લેશો તો ઓછા સમયમાં હલવાસન બની જશે. જો તમે દૂધ ફાડીને હલવાસન બનાવતા હોય તો તેમાં પણ પાણી નો ભાગ કાઢી નાખશો તો પણ તે ઝડપથી બની જશે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
હલવાસન (Halwasan recipe in Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#હલવાસન#post1દિવાળી એટલે મીઠી મધુરી નાનપણ ની યાદો, ફટાકડા ઓ થી ભરેલા આકાશ, મીઠાઈ ઓ થી ભરેલું ઘર, રંગોળી થી સજાવેલું આંગણ, દીવા ઓ થી જગમ ગતી ઓસરી .... દિવાળી ની સર્વ ને શુભકામનાઓ... દિવાળી માં મારા ઘરે ખંભાત નું પ્રખ્યાત એવું હલવાસન જરૂર બને અને સૌ કોઈ ને જોતા જ ખાવાનું મન થઇ જાય 😋 Neeti Patel -
રવા ઢોસા(rava dosa recipe in gujarati)
#માઇઇબુક #સાઉથબહાર જેવા કાણાંવાળા ઢોસા બનાવવા હોય તો આ માપ જરૂરથી અનસરો. Urvi Shethia -
સબ્જી નુરજહાની
#જુલાઈ #સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #માઇઇબુકશાકમાં તો વિવિધ વેરાયટીઓ જોવા મળશે. પરંતુ તે સર્વેમાં આ શાક નોખું તરી આવે તેવું છે... સ્પાઈસી એન્ડ સ્વીટ બંને સ્વાદ એક સાથે માણવા મળશે. આ રોયલ શાક એક વાર બનાવશો તો વારંવાર બનાવવાની માંગ આવ્યા વિના નહી રહે... Urvi Shethia -
-
ઘઉં ગોળના મફિન્સ(Wheat Jaggery Muffins recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૬ #વિકમીલ૨હેલ્લો લેડિઝ, આજે મે રેગ્યુલર મફિન્સના ઈન્ગ્રેડિયન્ટ્સમાં થોડુ વેરીએશન કરી હેલ્ધી મફિન્સ બનાવ્યા છે, જે બાળકોથી લઈ વડિલો સુધી બધાજ ને ખુબ જ ભાવશે. આ મફિન્સ મેંદાના લોટની બદલે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે જે પચવામાં હળવા છે અને તેમાં ગળપણ માટે ખાંડની બદલે ગોળનો ઉપયોગ કર્યો છે, જેથી ડાયાબિટીક વ્યક્તિ પણ આરામથી ખાઈ શકે છે. સાંજની ચા સાથે કે પછી રાતે હળવા ડિનર પછી ડેઝર્ટ તરીકે આ એક સારૂ ઓપ્શન છે. #ઘઉં #ગોળ #મફિન્સ #સ્વીટ Ishanee Meghani -
પેરી પેરી મસાલા ( Peri Peri Masala recipe in Gujarati
#GA4#Week 16 આજની જનરેશનને પિઝ્ઝા, પાસ્તા પછી કોઈ ફલેવર્ડનું ફુડ વધુ પસંદ હોય તો તે છે પેરી પેરી. વેફર્સ, ફ્રેન્ચ ફ્રાઈસ, ડીપ્સ, પોપકોર્ન, મખાના, કોર્ન માં ઉપરથી ભભરાવીને તો ખાય જ છે પરંતુ હવે તો પેરી પેરી ફલેવર્ડ રાઈસ, પાસ્તા, નુડલ્સ, બન, પૌઆ, ભેળ અને અન્ય ઘણી ડીશીસ શોખથી ખાય છે... તો તે માટે ચાલો તમે પણ શીખીને ઘરે જ બનાવો જૈન પેરી પેરી મસાલો... Urvi Shethia -
મેથી મુઠિયા(Methi Muthiya recipe in Gujarati)
ઠંડીમાં સ્પાઈસી-ચટપટું ખાવાનું ખુબ મન થતું હોય છે. નાસ્તામાં ક્રિસ્પી અને સ્વાદમાં તીખા-ચટપટા એવા મેથી મુઠિયા તમારા માટે પર્ફેક્ટ ચોઈસ બની રહેશે. Urvi Shethia -
હલવાસન(Halvasan Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆપણા ભારતીયોમાં તહેવાર હોય કે પ્રસંગ, કે પછી કોઈ પૂજા એ દરેક મીઠાઈ વગર અધૂરા છે. એટલે કે દરેક વખતે કોઈને કોઈ મીઠાઈ તો હોય જ☺️આજે દિવાળી છે અને આવતીકાલે નવું વરસ. હું તમારા માટે હલવાસન લઈને આવ્યો છું. તમે એકવાર આ રીતે બનાવો, ગેરંટી ખંભાતનો હલવાસન ભૂલી જશો☺️ Iime Amit Trivedi -
લો સુગર તિરામીસુ(Low sugar tiramisu recipe in gujarati)
#GA4 #week5તિરામીસુ એ ગ્લાસ, બાઉલ કે શોર્ટ ગ્લાસમાં કોફીમાં ભીંજવેલ કેક કે સવોઈરાડો (લેડી ફિંગર બિસ્કીટ એટલે સ્પોંઝ બિસ્કીટ) કે બિસ્કીટ કે ટોસ્ટના બેઝ પર માસ્કરપોન, ચીઝ ક્રીમના લેયરથી બનતી ઈટાલીયન મિઠાઈ છે... આજે લાવી છું ક્લાસિક તિરામીસુનું ઈંડિયન ફેસ્ટિવ વર્ઝન... કોફી અને ક્રીમી કસ્ટર્ડ તેમજ ડેટ ના કોમ્બીનેશન સાથે.... ડાયાબિટીક લોકો પણ ખાઈ શકે તેવું લો સુગર તિરામીસુ Urvi Shethia -
ઈટાલીયન થેપલી(itlain thepli recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૩ #વિકમીલ૩માનવામાં આવે છે કે, પહેલાના સમયમાં બાજરીનો ઉપયોગ ફક્ત પક્ષીઓને ચણ નાખવા માટે જ કરવામાં આવતો હતો, જેમ જેમ તેમાં રહેલા કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સહિત કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઓળખ થતી ગઈ તેમ તેમ તેનો વપરાશ વ્યાપકપણે થવા લાગ્યો. ટાઈપ-2 ડાયાબિટીઝ, સ્તન કેન્સર જેવા રોગો સામે અસરકારક પુરવાર થયેલ છે, તેમાં હાર્ટ-પ્રોટેક્ટીવ ગુણધર્મો છે. અહીં મેં બાજરીના લોટમાંથી ઇટાલિયન સ્વાદવાળી થેપલી બનાવી છે. #ફ્રાઇડ #બાજરી #થેપલી Ishanee Meghani -
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
મસાલા ઘુઘરા(masala ghughra recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ૨હેલ્લો લેડિઝ, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ગરમા ગરમ ચટપટી વાનગીની ડિમાન્ડ પણ લગભગ બધાના ઘરે શરૂ થઈ હશે. તો આ જ ડિમાન્ડ પૂરી કરવા આજે હુ એક ખુબ જ ચટપટી વાનગી આપની સમક્ષ લાવી છુ, વરસાદની મોસમમાં કાઠિયાવાડની ફેમસ સ્ટ્રીટ ફુડ ડિશ – મસાલા ઘુઘરા. જે બનાવવામાં ખુબ જ આસાન છે અને સ્વાદમાં એટલા જ ચટપટા તો તમે પણ અચુક બનાવો. #ઘુઘરા #સ્ટ્રીટફુડ Ishanee Meghani -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
મેંગો હલવાસન
હલવાસન માં અલગ ફ્લેવર આપવા નો પ્રયત્ન કર્યો છે. બન્યા પછી ચાખ્યું ત્યારે જે સ્વાદ આવ્યો છે એ ખરેખર સરસ છે. સાદું હલવાસન હું લગભગ બનાવતી હોઉ છું. પણ આ મેંગો વાળુ પણ એકદમ સરસ બને છે Disha Prashant Chavda -
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#ATW2#TheChefStoryગુજરાત માં આવેલું ખંભાત હલવાસન અને સુતરફેણી માટે ખુબ પ્રખ્યાત છે. ખંભાત ના દરિયા કિનારા માંથી મળી આવતા અકીક ના સ્ટોન આખી દુનિયા માં ફેમસ છે. આજે આપણે હલવાસન ની પારંપરિક recipe શીખીશું. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13306215
ટિપ્પણીઓ (5)