કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#ઉપવાસ
જ્યારે પણ ઉપવાસ/વ્રત હોય ત્યારે આપણે સવાર થી રાત સુધી જે પણ કઈ લઈએ તેમાં વધુ પડતું ઘી કે તેલ વાળીજ વસ્તુ હોય છે, જે આપણા શરીર માટે પણ વધુ પ્રમાણ માં સારું નથી. એટલા માટે મેં આજ આ હેલ્ધી શેઇક બનાવ્યું છે, જેનો ઉપયોગ સવારના નાસ્તા તેમજ રાતના ભોજન ના બદલે પણ થઇ શકે. આ શેઇક માં ખાંડનો ઉપયોગ બહુજ ઓછો કર્યો છે, અંજીરનીજ મીઠાશ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 minit
3 સર્વિંગ્સ
  • ૧૫-૧૬ નંગ અંજીર (૩-૪ કલાક પલાળેલા)
  • ૧૯-૨૦ નંગ આખી બદામ
  • ૧૯-૨૦ નંગ આખા કાજુ
  • ૪-૫ ચમચી બદામ કતરણ
  • ૪-૫ ચમચી કાજુ કતરણ
  • ૨-૩ ચમચી પિસ્તાં કતરણ
  • ૧ ચમચીખાંડ
  • ૪૦૦ મીલી દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    એક મિક્સચર જાર માં પલાળેલા અંજીર, આખી બદામ, કાજુ તેમજ ૧ ચમચી ખાંડ લઇ ને ક્રશ કરી લ્યો.

    હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેની એક્દમ સરખી પેસ્ટ થઇ જાય એટલે તેમાં દૂધ ઉમેરી ફરીથી મિક્સ કરો.

    હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તપેલી માં શેઇક લઇ તેમાં કાજુ, બદામ, પીસ્તાની કતરણ ઉમેરી મિક્સ કરો અને ગ્લાસમાં લઈને ઉપર કતરણ છાંટીને સર્વ કરો.

    હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર July 30, 2020 04:24
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અંજીર Shake Nuts

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  3. નાયલોન ખમણ ઢોકળા
  4. આખા લાલ મરચાંનું અથાણું 🌶🌶(marcha athanu recipe in Gujarati (
  5. હોમમેડ ચોકલેટ  આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
  1. વણેલા ગાંઠિયા વીથ ગ્રીન ચટણી(vanela gathiya recipe in gujarati)
  2. દાળવડા(Dalvada recipe in Gujarati)
  3. કપ કેક (cup cake recipe in gujarati)
  4. ફરાળી અપ્પમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13300769
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close