ચણાની દાળના દાલ વડા(chana dal dal vada recipe in gujarati)

Nipa Parin Mehta @cook_25108481
ચણાની દાળના દાલ વડા(chana dal dal vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ૩ થી ૪ કલાક માટે પલાળીને રાખો. ત્યારબાદ મિક્સરમાં દીકુ લાલ મરચું લીલુ મરચું, અને જીરું અને નાળિયેર આદુનો ટુકડો અને લસણ પીસી લો. ત્યારબાદ મિક્સર જારમાં અધકચરા વાટી લો.
- 2
આ મિશ્રણમાં હળદર મીઠું અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. લીલા મરચા ની કટકી ઉમેરો હવે તેને ગરમ તેલમાં ધીમા તાપે ફ્રાય કરો. હા પણ અને ગરમ ગરમ લીલી ચટણી સાથે અને ખજુરની ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13306647



ટિપ્પણીઓ