પંજાબી કુલ્ચા (Punjabi Kulcha Recipe in Gujarati)

#માઇઇબુક_પોસ્ટ_29
#સુપરશેફ2_પોસ્ટ_2
#ફ્લોર્સ_લોટ
#week2
#goldenapproan3
#restuarant_style_recipe
આ કુલ્ચા ખાવા મા એકદમ નરમ ને જાલિદાર છે. આ કુલ્ચા મેન્ડા ના લોટ માથી બનાવામા આાવ્યા છે. તંદુર વગર ને ઓવન વગર કુલ્ચા બનાવામા આાવ્યા છે. કુલ્ચા તવા પાર બનાવામા આાવ્યા છે. આમા યીસ્ટ પણ મિક્સ નથી કરી. વગર યીસ્ટ મા આ કુલ્ચા સોફ્ટ ને જIલિદાર બન્યા છે.
પંજાબી કુલ્ચા (Punjabi Kulcha Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_29
#સુપરશેફ2_પોસ્ટ_2
#ફ્લોર્સ_લોટ
#week2
#goldenapproan3
#restuarant_style_recipe
આ કુલ્ચા ખાવા મા એકદમ નરમ ને જાલિદાર છે. આ કુલ્ચા મેન્ડા ના લોટ માથી બનાવામા આાવ્યા છે. તંદુર વગર ને ઓવન વગર કુલ્ચા બનાવામા આાવ્યા છે. કુલ્ચા તવા પાર બનાવામા આાવ્યા છે. આમા યીસ્ટ પણ મિક્સ નથી કરી. વગર યીસ્ટ મા આ કુલ્ચા સોફ્ટ ને જIલિદાર બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલ મા મેંદો, મીઠું, ખાંડ પાઉડર, ઘી, દહીં, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને થોડુ થોડુ પાણી એડ કરી નરમ લોટ તૈયાર કરવો. લોટ મા જ્યા સુધી ઇલાસ્ટીકસિટી ના આવે ત્યા સુધી લોટ ને મસડવો. પછી લોટ ના કણક ને તેલ લગાવી થhanંકી ને 1 કલાક માટે રેસ્ટ આપો.
- 2
હવે લોટ ને આરામ આપ્યા પછી ફરિથી લોટ ની કણક ને એક વાર મસડી ને સ્મૂથ કરી લો. પછી આ કણક ના લુવા બનાવી લો.
- 3
પછી વેલન પાટલી ને તેલ થી ગ્રિસ કરી લુવા ને થોડો વણી તેણી પર પાણી ના હાથ લગાવી ઉપર બ્લેક તલ ને થોડી જિની સમIરેલી કોથમિર લગાવી થોડી જાડાઈ રાખી કુલ્ચા વણી લો.
- 4
હવે સ્લો ફ્લેમ પર તવો ગરમ કરી કુલ્ચા ને બે બાજુ પાણી વાડો હાથ ફેરવી તવા પર મીડિયમ ફ્લેમ પર શેકવા મુકો. હવે તવા પર કુલ્ચા ની ચાર બાજુ પાણી ના થોડા ટીપા નાખી થhanંકી ને શેકી લો. (તવા પર કુલચા ની ચાર બાજુ પાણી એડ કરાવતી વરાળ બનસે ને તેનાથી કુલ્ચા ઝડપથી સેકાસે.
- 5
હવે કુલ્ચા ને બે બાજુ બટર લગાવી મીડિયમ ફ્લેમ પર શેકી લો.
- 6
હવે નરમ કુલ્ચા ખાવા માટે તૈયાર છે. આ પંજાબી કુલ્ચા ને ગરમ ગરમ સેઝવાન ચટણી સાથે સર્વ કરો.મે આ પંજાબી કુલ્ચા ને સેઝવાન ચટણી, ડુંગળી સલાડ ને મસાલા છાશ સાથે સર્વ કરીયુ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમૃતસરી કુલ્ચા(Amrutsari Kulcha Recipe In Gujarati)
#નોર્થઆ કુલ્ચા મેં ઓવન વગર અને યીસ્ટ વગર બનાવ્યા છે. આ કુલ્ચા મેં તવા માં જ બનાવ્યા છે. અને આ કુલ્ચા ઘઉં નો લોટ અને મેંદો મિક્ષ કરી ને બનાવ્યા છે. Sachi Sanket Naik -
કુલચા (Kulcha Recipe In Gujarati)
યીસ્ટ ના ઉપયોગ વગર જ સોફ્ટ અને ફૂલેલા કુલ્ચા બનાવ્યા છે. રેસ્ટોરન્ટ ના કુલચા ને પણ ભૂલી જાઓ એવા સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
ચીઝી ગાર્લિક કુલ્ચા(cheese garlic Kulcha recipe in Gujarati)
#નોર્થકોઈપણ નોર્થ ઈન્ડિયન સબ્જી સાથે સર્વ કરવામા આવતા કુલ્ચા મારા ફેવરીટ છે. તેમા પણ જો સ્ટફ્ડ કુલ્ચા હોય તો તો મજા જ પડી જાય. સિમ્પલ કુલ્ચા ની સરખામણીએ સ્ટફ્ડ કુલ્ચા વધારે સોફ્ટ બને છે. વડી સ્ટફીંગ માં વેરીએશન પણ ઘણું કરી શકાય છે. જેમ કે પનીરનું, ચીઝનુ, આલુનું સ્ટફીંગ વગેરે. આજે મે ચીઝ અને ગાર્લિક ના કોમ્બિનેશન વાડું સ્ટફીંગ યુસ કરી ને કુલ્ચા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી... તમે પણ ટ્રાય કરજો અને કહેજો આ કેવા બન્યા!!.. Jigna Vaghela -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન) Santosh Vyas -
રાઈસ કુલ્ચા (Rice Kulcha Recipe In Gujarati)
#AM2 થોડું અલગ કરવા નો પ્રયત્ન કર્યો છેઆલુ કુલ્ચા મા રાઈસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે રાઈસ કૂલચા . Kajal Rajpara -
દિલ્હી સ્ટાઈલ મટર કુલ્ચા (Delhi style mutter kulcha recipe in Gujarati)
#નોર્થ#દિલ્હીસ્ટાઈલમટરકુલ્ચાદિલ્હી મા મટર કુલ્ચા ખૂબ જ પ્રચલિત છે, સુકા સફેલ વટાણા વડે કરી બનાવવામાં આવે છે, સાથે કુલ્ચા સાથે ખાવામાં આવે છે, દિલ્હી ના ફેમસ સ્ટ્રીટફૂડ મા મટરકુલ્ચા પ્રચલિત છે, કુલ્ચા તવી પર શેકી મસાલા મા શેકીને બનાવવા મા આવે છે, ખૂબ ટેસ્ટી વાનગી છે. Nidhi Desai -
સાબુદાણા વડા પોપ્સ (Sabudana Vada Pops recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_21#વીકમીલ3_પોસ્ટ_8#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#Nofry_Recipe#ફરાળી_રેસીપી Daxa Parmar -
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winterશિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે. Urmi Desai -
અમ્રીતસરી કુલ્ચા(amritsari stuffed kulcha recipe in Gujarati)
#નોર્થપંજાબ રાજ્ય માં પરાઠા અને કુલ્ચા ખુબ જ ખવાય છે.તેમા પણ અમ્રીતસરી સ્ટફ્ડ કુલ્ચા ફેમસ છે.સાથે દહીં અને સલાડ સર્વ કર્યા છે.ડીનર માં છોલે સાથે સર્વ કરાય છે. Bhumika Parmar -
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
સિનેમન રોલ્સ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને આ રોલ્સ બનાવ્યા છે, જે ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. Harsha Israni -
પિઝા બેઝ(pizza base recipe in Gujarati)
#સુપરશેફ2અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે. Asmita Desai -
કુલ્ચા(Kulcha Receipe in Gujarati)
મેં આજે ૩ વેરાયટી ના કુલ્ચા બનાવ્યા છે. આલુ, પનીર અને આલુ પનીર મિકસ. આ કુલ્ચા ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#રોટીસ Charmi Shah -
તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
#IndependenceDay2020#specialday_Recipe આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20નાના મોટા દરેક ને ગા બ્રેડ ખૂબ ભાવે છે.તેથી મે ઓવન અને યિસ્ટ વગર બનાવી છે.જે ખાવા માં ખુબ ટેસ્ટી શે બનાવવા મા પણ ખૂબ જ સરળ છે. Anjana Sheladiya -
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે.. KALPA -
-
વોલનટ એન્ડ ડેટસ્ કેક (Walnut Dates Cake Recipe In Gujarati)
#walnuttwistsફ્રેન્ડસ,આજે મેં અહીં ખજુર અને અખરોટ નું કોમ્બિનેશન લઈને ટી ટાઈમ કેક બનાવી છે. અખરોટ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આ કોમ્બો બેસ્ટ છે. ઓવન વગર , એગ નો ઉપયોગ કર્યા વગર એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે જેની રેસીપી નીચે આપેલ છે. YouTube પર મારી ચેનલ "Dev Cuisine" સર્ચ કરી ને તમે આ રેસિપી નો વિડીયો પણ જોઈ શકો છો. asharamparia -
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
કુલ્ચા (Kulcha Recipe in Gujarati)
છોલે ભટૂરે, છોલે પૂરી તો તમે ખાતા જ હશો, પણ આજકાલ છોલે કુલચા પણ મોટા પ્રમાણમાં ખવાય છે. તમે જો બહાર જઈને છોલે કુલચા ખાતા હોવ અથવા તો કુલચા બહારથી મંગાવતા હોવ તો હવે આ રીતે કુલચા ઘરે જ બનાવી જુઓ. Vidhi V Popat -
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia -
સ્પે.ફુગીયા(fugiya recipe in Gujarati
#ઈસ્ટફુગિયા ને બલૂન બ્રેડ પણ કહેવામાં આવે છે યીસ્ટ ઇન્ડિયા ની વાનગી છે અને ચાની સાથે નાસ્તામાં ખાવામાં આવે છે . આમ તો આ ફુંગીયા ઈંડાથી બનાવવામાં આવે છે અથવા તો યિસ્ટ ઉપયોગ કરવામાં આવે છે પણ મેં ઈંડા અને યીસ્ટ વગર બનાવ્યા છે. Pinky Jain -
નો ઓવન કોકોનટ કૂકીઝ (No Oven Coconut Cookies Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માં થી આ કૂકીઝ બનાવ્યા છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે અને એ પણ ઓવન વગર...જરૂર થી એક વાર ટ્રાય કરવા જેવી રેસિપી...નો ઓવન કોકોનટ કૂકીઝ (#cookpadindia#cookpadgujarati#weekendchefSonal Gaurav Suthar
-
પિઝા (pizza recipe in gujarati)
# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza#NoOvenBaking#weekend_chef માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા Twinkal Kalpesh Kabrawala -
સોયાબીન વડી પકોડા (Soyabean Vadi Pakoda recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_15#વીકમીલ3_પોસ્ટ_2#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#સોયાબીન_વડી_પકોડા ( Soyabean Vadi Pakoda recipe in Gujarati )#Starter #Snacks Daxa Parmar -
તવા કુલ્ચા પીઝા (Tawa Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindiaCookpadgujaratiતવા કુલ્ચા પીઝા Ketki Dave -
આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
#GA4#Week26 ના ઓવન, ના યીસ્ટ, ના મોલ્ડ એકદમ સરસ બેકરી જેવી સોફ્ટ અને સ્પંજી ઘઉં ના લોટ ની બ્રેડ ઘરે પણ બનાવી શકાય છે. જેને આટા બ્રેડ કહેવાય છે. હું અહીં તેની રેસિપી શેર કરું છું. Dimple prajapati -
More Recipes
ટિપ્પણીઓ (4)