ફરાળી દાબેલી(farali dabeli recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સાબુદાણા અને સાંબા ને ૩ કલાક પહેલા પલાળી દો ત્યારબાદ બંનેને અલગ અલગ દહીં નાખીને પીસી લો. હવે તેમાં પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો.
- 2
હવે બટેટા ને બાફી ને મેશ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ મુકી તેમાં તજ લવિંગ લીમડો જીરું. મુકી તેમાં આદુ મરચા ની પેસ્ટ, સીંઘાલુ, લીંબુનો રસ ખાંડ કોથમીર નાખી ને સાંતળી લો.
- 3
ત્યારબાદ તૈયાર કરેલા ખીરામાં ઇનો એડ કરી. ઢોકળીયા ની વાટકી માં તેલ લગાવી ને અડઘી વાટકી ભરીને ૧૦ મિનિટ ચડવા દો. ચડી ગયા બાદ તેને થોડી વાર ઠરવા દો. હવે વચ્ચે થી કટ કરીને પાઉં તૈયાર કરો ત્યારબાદ એક બાજુ લીલી ચટણી અને એક બાજુ ખજુર આંબલી ની ચટણી લગાવીને વચહ બટેટા નો મસાલો પાથરી ઉપર મસાલા શીંગ મુકી તેના પર કટ કરેલું બન મુકી ઉપર સેવ અને ફરાળી ચેવડા થી ગાનિઁશ કરી ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13312150




ટિપ્પણીઓ (3)