કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Kiran Solanki's header image
Kiran Solanki

Kiran Solanki

@kiran_solanki
Junagadh
  • બ્લોક

I love cooking very much

158 ફોલ્લૉઈન્ગ 194 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (255)
  • Cooksnaps (159)
  • ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)

    નાની કોબીજ • ગાજર • કાકડી • થોડી કોથમીર • બીટ
    • દસથી પંદર મિનિટ
    • બે થી ત્રણ લોકો
  • સંતરાની છાલ અને લીંબુનું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)

    સંતરા ની છાલ • પાંચથી છ લીંબુ • રાઈના કુરિયા • ધાણા ના કુરિયા • 1/2 ચમચી હળદર પાઉડર • મરચાની ભૂકી કાશ્મીરી મરચું • મીઠું • ચમચા તેલ • ચમચો વિનેગર • હિંગ • પીસેલી ખાંડ અથવા તો ગોળ
    • ૨૦ મિનીટ
    • ચાર વ્યક્તિ
  • પનીરની સબ્જી (PAneer Sabji Recipe in Gujarati)

    પનીર • ડુંગળી • ટામેટાં • મરચું • ચમચા તેલ • તજ લવિંગ અને બાદિયા ના • કાજુ • બેથી ત્રણ ચમચી ખસખસ • મીઠું • મરચું પાઉડર • ચમચો ફ્રેશ મલાઈ
    • 30 મિનિટ
    • બે થી ત્રણ લોકો
    • 1
  • પૂરી (Poori Recipe In Gujarati)

    મેંદો • ઘઉંનો લોટ • સમારેલી કોથમીર • મરચું • મીઠું • તળવા માટે તેલ
    • ૨૦ મિનીટ
    • ૩ થી ૪
  • દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)

    દૂધ • ખમણેલી દુધી • પલાળેલા સાબુદાણા • દેશી ઘી • ખાંડ • એલચીનો પાઉડર • dry fruits
    • 30 મિનિટ
    • બે થી ત્રણ લોકો
    • 2
  • ભેળ (Bhel Recipe In Gujarati)

    વઘારેલા મમરા • ઝીણી સેવ જરૂરિયાત મુજબ • બટેટું બાફેલું • ચણા બાફેલા • ચવાણું • જરૂર મુજબ આમલીની ચટણી • જરૂર મુજબ લસણની ચટણી • જરૂર મુજબ મરચા અને કોથમીર ની ચટણી • નાની ડુંગળી
    • દસ મિનિટ
    • બે લોકો
  • સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

    સરગવાની શીંગ • ચણાનો લોટ • મોટા ગ્લાસ થોડી ખાટી છાશ • હળદર • મીઠું • મરચું • આદુનો • થોડો લીમડો • વઘાર માટે રાઈ, જીરુ અને એક ચમચી તેલ
    • ૨૦ મિનીટ
    • ત્રણથી ચાર લોકો
  • બાજરાની રાબ (Bajra Raab Recipe in Gujarati)

    બાજરાનો લોટ • દેશી ઘી • 1/2ચમચી અજમા • 1/2વાટકી જેટલો ગોળ • પાણી
    • દસ મિનિટ
    • બે લોકો
  • પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe in Gujarati)

    નાનું કાચું પપૈયું • તેલ • રાઈ અને જીરું • 1/2ચમચી ખાંડ (optional) • 1/2ચમચી હળદર • મીઠું
    • દસ મિનિટ
    • ચારથી પાંચ લોકો
    • 1
  • પાવર પોકેટ ચીલા

    મિક્સ દાળ • ગાજર • નાનો કટકો કોબી • કેપ્સિકમ • ઈંચ આદુનો ટુકડો • ટામેટાં • ડુંગળી • થી ૧૦ કળી લસણ ની • મીઠું • તેલ
    • 35 મિનિટ
    • ચારથી પાંચ
  • ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati)

    ખજુર • 100 ગ્રામ દેશી ઘી • 100 ગ્રામ કાજુ • 100 ગ્રામ બદામ • કિસમિસ • 100 ગ્રામ ટોપરાનું છીણ • 100 ગ્રામ ખાંડ • 1/2વાટકી દૂધ • ખસખસ • લીલો અને પીળો ફૂડ કલર
    • 30 મિનિટ
    • ત્રણ લોકો માટે
  • ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)

    ટામેટાં • કોર્ન ફ્લોર • મીઠું • દેશી ઘી • તજ નો ટુકડો • 1/2ચમચી મરચાની ભૂકી • ખાંડ
    • 15 મિનિટ
    • બે લોકો માટે
  • મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)

    જૂડી મેથીની ભાજી • વાટકા ઘઉંનો લોટ • વાટકો ચણાનો લોટ • તેલ શેકવા માટે તેમજ મોણ માટે • હળદર • મરચાની ભૂકી • મીઠું
    • 25 મિનિટ
    • પાંચ લોકો
  • તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)

    કાળા તલ • સફેદ તલ • બદામ • કાજુ • કાળી દ્રાક્ષ • ટોપરાનું છીણ • ગોળ
    • ૨૦ મિનીટ
    • ૪ થી ૫
  • સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati)

    પીઝા બેઝ બનાવવા માટે... • હુંફાળું પાણી • ખાંડ • કોર્ન મીઠું • ડ્રાયયીસ્ટ • મેંદો • તેલ • pesto sauce • પીઝા સોસ • મોઝરેલા ચીઝ • ક્યુબ ચીઝ • ઓલિવ
    • ૩૫થી ૪૦ મિનિટ
    • બે લોકો
  • જુવારની સ્વીટ પેનકેક (Jowar Sweet Pancake Recipe In Gujarati)

    જુવારનો લોટ • પાણી • તેલ અથવા દેશી ઘી • ગોળ • મધ • રંગબેરંગી જેલી • થોડી કલરફુલ સેવ • ઇલાયચી પાઉડર • ફુદીના અથવા તો તુલસીના
    • 30થી 35 મિનિટ
    • ચાર લોકો માટે
  • શીરો(Shiro Recipe in Gujarati)

    વાટકો રાજગરાનો લોટ • 1/2વાટકી ખાંડ • દોઢ વાટકો પાણી • કાજુ બદામ જરૂરિયાત મુજબ • થોડો ઇલાયચી પાઉડર • બેથી ત્રણ ચમચા ઘી
    • 15 મિનિટ
    • બે થી ત્રણ
  • મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)

    મોટા નંગ મૂળા ના પાન સહિત • ચણાનો લોટ • ચમચા તેલ • રાઈ અને જીરું • નમક • 1/2ચમચી હળદર • જરૂર મુજબ પાણી
    • દસથી બાર મિનિટ
    • બે લોકો
  • મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)

    કોબી • મોટું ગાજર • મોટો મૂળો • ૨-૩ લીલા મરચાં • વાટકા ઘઉંનો લોટ • મીઠું • હળદર • મરચાની ભૂકી • બેથી ત્રણ ચમચી તેલ મોણ માટે • પરોઠા સેકવા માટે જરૂર પૂરતું તેલ • અજમો
    • 30થી 35 મિનિટ
    • ચાર લોકો
  • સમોસા (Samosa recipe in Gujarati)

    વાટકા મેંદો • અડધો વાટકો સોજી • 1/2વાટકી દેશી ઘી • સ્ટફિંગ માટે • બટેટા • વાટકો લીલા વટાણાના દાણા • મીઠું • 1/2ચમચી વરીયાળી • 1/2ચમચી ગરમ મસાલા • ૨-૩ લીલા મરચા • લીંબુનો રસ • 1/2ચમચી ખાંડ •
    • 30 મિનિટ
    • ૪ થી ૫ લોકો
    • 2
વધારે જોવો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close