રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડીને ખમણી લેવી અને પછી લીલા મરચા ને ઝીણા સમારી લેવું અને પાકલ કેળા ને પણ ઝીણા સમારી લેવું
- 2
એક બાઉલમાં દહીં લઈ તેમાં મીઠું અને ખાંડ નાખો
- 3
પછી તેમાં સફેદ મરી પાઉડર લીલા મરચાં અને કાકડી ખમણેલી નાખો
- 4
પછી તેમાં પાકેલું કેળું અને કોથમીર નાખી બધું બરાબર હલાવી લો
- 5
ઉપર કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13312920















ટિપ્પણીઓ (3)