રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે કલાક પલાળી દો ત્યારબાદ સિંગદાણા ને સેકીલો ત્યારબાદ અચરા વાટી નાખો ત્યારબાદ બાફેલા બટેટાને કટકા કરી નાખો
- 2
ત્યારબાદ એક બકરિયા માં તેલ મૂકી લીમડો જીરુ લીલા મરચા ની કટકી નાખી વઘાર કરો ત્યારબાદ બટેટા બાફેલા નાખો બટેટા ને હલાવો ત્યારબાદ મીઠું ખાણ લીંબુ નાખી મિક્સ કરો હવે એમાં સાબુદાણા અને શીંગ દાણા નાખી મિક્સ કરો
- 3
તૈયાર છે સાબુદાણાની ખીચડી એને સાબુદાણા ના ભુંગળા અને સાબુદાણા ના મુરખા વડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
-
સાબુદાણાની ખીચડી
#ફરાળીસાબુદાણાની ખીચડી એ મોટાભાગના લોકોની ફેવરિટ ફરાળી વાનગી છે. પરંતુ સાબુદાણાની ખીચડીમાં ક્યારેક તે ચીકણી બની જાય છે તો ક્યારેક સાબુદાણા બરાબર પલળતા નથી. આવામાં જો તમે આ રીતે બનાવશો તો દરેક વખતે સાબુદાણાની ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે. Kalpana Parmar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.. આજે અગિયારસના દિવસે ફરાળ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે.. મારા ઘરે બધા ને પ્રિય છે..અમે સૌરાષ્ટ્ર નાં છીએ એટલે પહેલા થી ફરાળ મા હળદર અને કોથમીર ખાઈએ છીએ..જે લોકો ના ખાતાં હોય તે ન નાખે.. Sunita Vaghela -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
-
-
-
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
સાબુદાણાની ખીચડી(Sabudana ni khichdi in gujarati recipe)
ફરાળ માં ખવાતી સાબુદાણા ની વાનગી ખૂબ જ પ્રચલિત છે....દરેક પ્રાંત માં સાબુદાણા અલગ અલગ રીતે ખવાય છે... KALPA -
-
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313063
ટિપ્પણીઓ (3)