કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#NoOvenBaking
Week2

શેફ નેહા શાહની રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવેલ છે

#NoOvenBaking
Week2

શેફ નેહા શાહની રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવેલ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  • 1 કપમેંદો
  • 1 ચમચીબેકિંગ પાઉડર
  • 1 ચમચીબેકિંગ સોડા
  • 1 ચમચીખાંડ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીબટર
  • 1/2 વાડકીદૂધ
  • 1 ચમચીદહીં
  • ફીલિંગ બનાવવા માટે
  • 2 મોટી ચમચીબ્રાઉનસુગર અથવા સાદી ખાંડ
  • 2 મોટી ચમચીબટર
  • 1 ચમચીતજનો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં દહીં મિક્ષ કરી લો તેની જગ્યાએ તમે વિનેગર પણ વાપરી શકો છો તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો એક મિક્સિંગ બાઉલમાં મેંદો બેકિંગ સોડા બેકિંગ પાઉડર ખાંડ મીઠું અને બટર મિક્સ કરો

    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ધીરે ધીરે દહીં વાળુ દૂધ નાખી મિક્સ કરી અને લોટ બાંધતા જાઓ સોફ્ટ લોટ તૈયાર કરી તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો એક નાના મિક્સિંગ બાઉલમાં ફિલંગ તૈયાર કરવા માટે brown sugar જો ન હોય તો સાદી ખાંડ તજનો પાઉડર અને બટર નાંખી બરાબર મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો

    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બનાવેલા લોટમાંથી એક લંબચોરસ રોટલો વણીને તૈયાર કરો હવે તેની ઉપર પેસ્ટ લગાવી દો રોટલાને બુક ફોલ્ડ કરો

    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બંને પણ એક-બીજાને ઉપર આવે તે રીતે ફોલ્ડ કરો હવે તેની પર હલકા હાથે વેલણથી વણી લો જેથી કરી પેસ્ટ બરાબર લાગી જાય હવે તેને કટ કરી સરખા ભાગે વહેંચી લો

    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક ભાગમાંથી ઉભા બે કટ કરી ચોટલો વાળીએ તે રીતે વાળીને બંને ભાગ મિક્સ કરીને ફ્લાવર જેવો શેપ આપો તમે ઈચ્છો તો ગોળ ગોળ ફેરવી રોલ જેવો શેપ પણ આપી શકો છો હવે તેને મફિન્સ બનાવવાના મોલ્ડ માં મૂકીને તૈયાર કરો

    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક પેનમાં મીઠું ગરમ કરી તેની પર સ્ટેન્ડ મૂકી ડીશ માં બધા મોલ્ડને ગોઠવી ઉપર ડીશ ઢાંકી 15 મિનિટ સુધી શેકાવા દો થોડા બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી શેકો હવે તેની ઉપર બટર લગાવીને સર્વિંગ પ્લેટમાં લઈ સવૅ કરો

    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર August 01, 2020 05:38

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 20, 2021 09:18
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તજ રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  4. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
  1. બાસુંદી(basundi recipe in Gujarati)
  2. ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)
  3. No Yeast cinnamon roll
  4. લસણીયા મગ નૂ શાક (lasniya mug nu saak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13316143
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close