ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)

આ પુલાવ ચણાની દાળ અને ચોખા મિક્સ કરીને મસાલા ઉમેરીને બનાવું છુ.આ પુલાવ હુ મારી સાસુમા પાસેથી બનાવતા શીખી છુ.ખુબ સ્વાદિષ્ટ બને છે.તમે પણ જરૂર થી એકવાર ટ્રાય કરશો.
ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)
આ પુલાવ ચણાની દાળ અને ચોખા મિક્સ કરીને મસાલા ઉમેરીને બનાવું છુ.આ પુલાવ હુ મારી સાસુમા પાસેથી બનાવતા શીખી છુ.ખુબ સ્વાદિષ્ટ બને છે.તમે પણ જરૂર થી એકવાર ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવાં મુકો. હવે સમારેલી ડુંગળી ઉમેરો.ડુંગળી થોડી ગુલાબી થાય પછી લાલ મરચું ઉમેરી મિક્સ કરો.હવે સમારેલા ટામેટાં,મરચા અને ચણાની દાળને ધોઇને ઉમેરો.મિક્સ કરી ઢાંકી દો અને ગેસ સ્લો કરી દો.
- 2
હવે મસાલો તેલ છોડે અને ટામેટાં નરમ થાય પછી ચોખાનુ પાણી કાઢીને ચોખા ઉમેરો.ગરમ મસાલો પણ ઉમેરો.હવે હળવા હાથ થી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરો.થોડું પાણી રહે પછી ગેસ સ્લો કરી 10 મિનિટ ઢાંકી દો.
- 3
10 મિનિટ બાદ ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટ મા કાઢી ઉપર કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.એમ તો આ પુલાવ નો પોતાનો સ્વાદ જ અનેરો હોય છે.પણ આ પુલાવ ફ્રાય બટાકા,દહીઁ અથવા પાપડ સાથે પણ સર્વ કરી શકાય.
- 4
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચણાની દાળ નો પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મસાલા પુલાવ(chana masala pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#goldenparon3#week25#સાત્વિકતમે ઘણાં પુલાવ બનાવ્યા હશે. વેજ પુલાવ પાલક પુલાવ, સેઝવાન રાઈસ, ફ્રાઈડ રાઈસ, વગેરે... મેં આ પહેલાં દાલ પુલાવ બનાવ્યો હતો. જે ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આજે પણ થોડું innovation કરી ચણા મસાલા પુલાવ બનાવ્યો છે. જરૂર પસંદ આવશે. Daxita Shah -
ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)
આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
કાજુ મસાલા પુલાવ (kaju masala pulav recipe in gujarati)
#મોમઆ પુલાવ મારા મધર ઈનલો બનાવતા.તેમની પાસેથી શીખી. Parul Patel -
દાળ પુલાવ લઝનિયા (dal pulav lazniya recipe in gujarati)
લેફ્ટઓવર દાલ પુલાવ ની રેસિપિ, ટેસ્ટી, ચીઝી , સ્પાઈસી, ખટીમીઢી ડીશ, ટ્રાય જરૂર કરજોu Jarina Desai -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ મિક્સ દાળ માંથી બનતી વાનગી છે.. દાળ પ્રોટીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.. તેમાં ય પાંચ અલગ અલગ દાળ થી પંચરત્ન દાળ બનાવીએ તો દરેક દાળ નાં વિટામિન આપણા શરીર ને મળે.. Sunita Vaghela -
દૂધી ચણાની દાળ નાં કબાના (Dudhi Chana dal Kabana Recipe in Gujarati)(Jain)
#GA4#WEEK11#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી અને ચણાની દાળનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે આ કોમ્બિનેશન નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ મેં આ બંનેનો ઉપયોગ કરીને એક અલગ જ વાનગી તૈયાર કરી છે જે સ્વાદમાં ખુબજ સરસ છે આવી ગુલાબી ઠંડીમાં તથા વરસતા વરસાદમાં આ વાનગી ખાવાની મજા આવે છે. Shweta Shah -
ચણા દાળ સબ્જી(Chana Dal Sabji Recipe In Gujarati)
ચણાની દાળની આ સમજીને મેં પંજાબી રીતે બનાવી છે.આ સબ્જી ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે. આ રેસિપીનો ફુલ વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો અને મારી ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો. Rinkal’s Kitchen -
ચણાની દાળના ઉત્તપા જૈન (Chana Dal Uttapam Jain Recipe In Gujarati)
#cookpad Gujarati# ચણાની દાળના ઉત્તપાહંમેશા આપણે ચોખાના ખીરામાંથી ઉત્તપા બનાવતા હોય છે.આજે મેં ચણાની દાળ પલાળી ને પીસીને તેના ઉત્તપા બનાવ્યા છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા છે. ચણાની દાળના પ્લેન ઉત્તપા જૈન Jyoti Shah -
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
મીક્સ દાળ પુલાવ(Mix Dal Pulao Recipe In Gujarati)
#સુપરશેફ4 બધી દાળ માથી ભરપુર પો્ટીન અને ફાઇબર અને રાઇસ નુ કોમ્બીનેશન થી એક નવી રેસીપી હેલ્ધી પુલાવ Shrijal Baraiya -
-
મિક્સ વેજ પુલાવ(Mix Veg. Pulav Recipe In Gujarati)
#ભાત ભાત એ આપણા ઘરે રોજ બનતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે .મેં પણ આજે બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ ઘરે બનાવ્યો છે. Komal Khatwani -
ઢુસકા અને દેશી ચણા-કાચા કેળા ની તરીવાળુ શાક(dhuska and chana saak recipe in gujarati)
#સુપરશેફ4#ઢુસકા#ઝારખંડ#Street_food#ચણા#CookpadIndia#COOKPADGUJRATI મિત્રો અહી મેં ચોખા, ચણા ની દાળ અને અડદની દાળ નો ઉપયોગ કરી ને ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઢુસકા બનાવ્યું છે. અને તેની સાથે ત્યાં નાં પ્રખ્યાત તરીવાળા દેશી ચણા ને મારી રીતે સંપૂર્ણ જૈન વાનગી નું સ્વરૂપ આપ્યું છે. Shweta Shah -
દાળ ફ્રાય અને જીરા રાઇસ(dal fry and jira rice recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઇસ#પોસ્ટ 1 Bijal Muniwala -
જોધપુર ની ચણા ની દાળ ની હવેજી(Jodhpuri Chana Dal Haveji Recipe In Gujarati)
#AM1 રાજસ્થાન, મારવાડ- જોધપુર ની પુરાની પારંપરિક માં અલગ અલગ પ્રકાર ની દાળ બનાવતા હોય છે. પહેલાં ના સમયમાં હવેજી દાળ બનાવતા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. જેમાં લીંબુ કે ટામેટાં ની જરૂર પડતી નથી. જરૂર થી ટ્રાય કરશો.ગુજરાતી નાં દરેક ઘરમાં ચણા ની દાળ બનતી હોય છે.જે ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
-
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
મિક્સ દાળ ખીચડો (Mix Dal Khichdo Recipe In Gujarati)
#MSમકર સંક્રાંતિ ના દિવસે સાત ધાન નો ખીચડો બનવવમાં આવે છે. આ ખીચડો તીખો, ગળ્યો વગેરે અલગ અલગ રીતે બનાવવામાં આવતુ હોય છે. મારી આ રેસીપી માં મિક્સ દાળ મસાલા ખીચડો બનાવ્યું છે. Rashmi Pomal -
ચણા ની દાળ નાં વડા (Chana Dal Vada Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદ નો માહોલ જામ્યો છે. મગની દાળ નાં વડા બનાવ્યા હવે કંઈ નવું ટ્રાય કરવા સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ માં ચણાની દાળ નાં વડા બનાવ્યા છે.. બહુ જ ટેસ્ટી લાગે છે.. ચા ☕ સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
દાળ તડકા(Dal Tadka Recipe In Gujarati)
#નોર્થદાળ તડકા રેસીપી એક ચોક્કસ ભારતીય દાળ રેસીપી છે, તે પરંપરાગત મિશ્રણ સાથે તુર દાળ, મગ દાળ અને ચણાની દાળનો છે. તે પંજાબી વાનગીઓની પ્રખ્યાત દાળ ડિશ છે.આ દાળને રાંધતી વખતે વિવિધતા હોઈ શકે છે, દા.ત. ટામેટાં સાંતળતાં પહેલાં તમે સમારેલી ડુંગળી ઉમેરી શકો છો. દાળ ટાડકા તૈયાર કરવા માટે તમે ફક્ત તુરની દાળ અને પીળી મૂંગની દાળ મિક્સ કરી શકો છો. ટેમ્પરિંગમાં એક ચપટી ગરમ મસાલા પાઉડર અને આમચુર ઉમેરી શકાય છે. દાળ તડકા સુસંગતતા થિક કે પાતળા નહીં પણ મધ્યમ હોવી જોઈએ. જો તમે પસંદ કરો છો, તો તમે થોડી જાડા અથવા પાતળા દાળની સુસંગતતા માટે જઈ શકો છો. Varsha Monani -
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
માર્કેટમાં કાચી કેરી હવેજોવા મળે છે કેરી જોઈને કંઈક નવીન ખાવાનું મન થાય છે મેં ચણાની દાળ ને નવું રૂપ આપી બનાવી છે આ ચટપટી ચણાની દાળ વાસદમાં ખુબ જ પ્રખ્યાત છે Jayshree Doshi -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
ચણા ની દાળ & પાલક નું શાક
#goldenapron3#dal#lunchપાલક ને નવીન રીતે બનાવી શકો છો ચણા ની દાળ સાથે..#healthy food Mital Kanjani -
More Recipes
ટિપ્પણીઓ (15)