દહીં વડા(Dahi vada recipe in Gujarati)

#સુપરશેફ4
કુલ અને ચીલ-પીલ દહીં વડાના નામથી જ ક્રેવીંગ થવા લાગે. દહીં વડા નોર્થ અને સાઉથ ઈન્ડીયામાં એઝ અ સ્નેક્સ ઓર એની ટાઈમ એઝ અ મીલ લેવાતી ડીશ છે.સ્પેશીયલી ઓન ફેસ્ટીવલ ટાઈમીંગ નોર્થ અને સાઉથ ઈન્ડીયામાં દહીં વડા બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળને ઓવર નાઇટ પલાળી ક્રશ કરી જરુર મુજબ પાણી એડ કરી 5 કલાક ફરમેનટેશન માટે રેસ્ટ આપો.
- 2
હવે તેમાં જરુર મુજબ મીઠું એડ કરો અને એક પેનમાં તેલ ગરમ ગરી લો.તેલ ગરમ થાય એટલે બેટરમાં જરુર મુજબ સોડા એડ કરી બરાબર હલાવી વડા પાડી લો.
- 3
વડાને એક પાણી ભરેલ બાઉલમાં સોક કરવા 10 મીનીટ એડ કરો.
- 4
પછી વડાને દબાવી તેમાંથી પાણી કાઢી વડા રેડી કરી લો.એક બાઉલમાં દહીંમાં શુગર પાઉડર,મીઠું એડ કરી ગળું દહીં રેડી કરી લો.
- 5
હવે વડાને સર્વિંગ પ્લેટમાં લઈ ગળું દહીં,બ્લેક સોલ્ટ,લાલ મરચુ, ધાણાજીરુ,દાડમ અને બીટથી ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)