કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈસ દાબેલી(rice dabeli recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈસ દાબેલી(rice dabeli recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાઈસ દાબેલી(rice dabeli recipe in gujarati)

Reena Patel
Reena Patel @cook_22318486

#સુપરસેફ4

#સુપરસેફ4

વધુ વાંચો

રાઈસ દાબેલી(rice dabeli recipe in gujarati)

Reena Patel
Reena Patel @cook_22318486

#સુપરસેફ4

#સુપરસેફ4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧½ પેકેટ દાબેલી ના પાવ
  • ૧પેકેટ મસાલા સીંગ
  • ૧ વાટકીદાડમના દાણા
  • ૧ વાટકીફુદીનો કોથમીર મરચા ની પેસ્ટ
  • ૧ વાટકીબાફેલા રાઈસ
  • ૧ વાટકીરેડીમેટ દાબેલીનો મસાલો
  • ૨ નંગબાફેલા બટાકા
  • ૧ વાટકીસમારેલી ડુંગળી
  • 1/2 વાટકીલસણની ચટણી તેલમાં વઘારેલી
  • 1/2 વાટકીસમારેલી કોથમીર
  • 1/2 વાટકીટોમેટો કેચપ
  • ૨ વાટકીખજૂર આમલીની ચટણી
  • ૧ વાટકીઝીણી સેવ
  • ૨ ચમચીતેલ
  • ૧ વાટકીબટર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટાકાને મેશ કરી લો હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રેડીમેટ દાબેલીનો મસાલો એડ કરી એક ગ્લાસ પાણી રેડવું બે મિનિટ સાંતળવું શોતે થઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા બાફેલા રાઈસ સ્વાદ પ્રમાણે મીઠું ત્રણથી ચાર ચમચી ટોમેટો કેચપ કોથમીર એડ કરી બરાબર મિક્સ કરી એક મિનિટ સાંતળવું

  2. 2

    હવે જે દાબેલી ના પાવ છે તેને એક પાવ લઈ વચ્ચેથી કાપી પાવ ના એક ભાગ ઉપર લસણવાળી ચટણીને લગાવી લસણ ની ચટણી ઉપર આંબલીની ચટણી અને ટમેટો કેચપ બંને મિક્સ કરી લગાવી બીજા ભાગ ઉપર કોથમીર મરચા ની ચટણી લગાવી હવે તેના પર દાબેલીનો મસાલો લગાવી તેના પર દાડમના દાણા મસાલા સીંગ ડુંગળી કોથમીર અને ઝીણી સેવ ચાટ મસાલો સ્પ્રેડ કરવો

  3. 3

    હવે એક તવી ઉપર બટર મૂકી દાબેલી ને બંને બાજુ શેકી લો થોડી શેકાય એટલે તેના પર ફરી બટર લગાવી ફરી થોડી શેકી લો શેકાય જાય એટલે ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena Patel
Reena Patel @cook_22318486
પર August 04, 2020 07:41

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 05, 2020 09:46
Yum 😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ દાબેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેડ ચટપટો ચાટ મસાલો(home made chaat masalo recipe in gujarat
  2. અંગુર રબડી(angoori rabdi recipe in gujarati)
  3. સિન્નામોન રોલ્સ (Cinnamon Rolls recipe in gujarati)
  4. માલપુઆ (Malpua recipe in Gujarati)
  5. લાદી પાઉં(ladi pav recipe in gujarati)
  1. દાલ મખની(daal makhni recipe in gujarati)
  2. સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
  3. તિલકુટ (Tilkut recipe in gujarati)
  4. સેવ પનીર ભૂરજી અને પરોઠા(sev paneer bhurji parotha recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13341541
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close