માલપુઆ (Malpua recipe in Gujarati)

માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.
માલપુઆ (Malpua recipe in Gujarati)
માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંનો લોટ, રવો, કોપરું, ખાંડ, ઈલાયચી, વરીયાળી ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં દૂધ અને પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. પાકા કેળાને છુંદીને ઉમેરી લેવા. આ મિશ્રણને ઢાંકીને એક કલાક માટે રહેવા દેવું.
- 2
ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ને મિક્સ કરીને મીડીયમ તાપે ગરમ થવા દેવું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. ચાસણીમાં ઈલાયચી ઉમેરવી. ચાસણી માં કેસર પણ ઉમેરી શકાય. એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
મિશ્રણ માં જરૂર પ્રમાણે દૂધ કે પાણી ઉમેરી ને જાડું ચમચા થી પાડી શકાય એવુ રાખવું. માલપુઆ બનાવવા માટે એક પેનમાં થોડું તેલ લેવું. એમાં એક ગોળ ચમચાની મદદથી બનાવેલું મિશ્રણ ઉમેરવું. માલપૂવા ને બંને બાજુ બ્રાઉન કલરના શેલો ફ્રાય કરી લેવા. માલપૂવા કિનારીએ ક્રિસ્પ અને વચ્ચેથી સોફ્ટ હોવા જોઈએ. માલપૂવા ને ડીપ ફ્રાય પણ કરી શકાય.
- 4
તૈયાર થયેલા ગરમ માલપુવા ને હૂંફાળી ચાસણીમાં ઉમેરી બે ત્રણ મિનિટ રાખીને કાઢી લેવા. આ રીતે બધા તૈયાર કરી લેવા.
- 5
બદામ પિસ્તાની કતરણથી સજાવવા. માલપૂવા ને આ રીતે પણ પીરસી શકાય અથવા તો રબડી સાથે પણ પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)
#EB#week12#FD#cookpadgujarati માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે. Daxa Parmar -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)
ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
કચ્છી સાટા ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ મીઠાઈ બનાવવામાં આવે છે અને અલગ-અલગ નામે જાણીતી છે.સાટામાં મેંદા ની જાડી અને ક્રિસ્પી ફરસી પુરી ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. આ એક સરળ રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
મીલ્કી માલપુઆ (Milky Malpua Recipe In Gujarati)
#EB#week12#cookpadindia#cookpadguj#cookpadમાલપુવા એ પારંપારિક વાનગી છે. પણ અત્યારે તે વિસરાઇ જતી હોય એવું લાગે છે. રસઝરતા મિલ્કી માલપુવા તો જોઈને જ ખાવાનું મન થઈ જાય. વડી તેમાં મરી ,વરીયાળી, જાયફળ ના લીધે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે. Neeru Thakkar -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12 આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Varsha Dave -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
બાલુશાહી(Balushahi recipe in Gujarati)
#ઈસ્ટબિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે. Avani Suba -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
ઇન્સ્ટન્ટ માલપુઆ
માલપૂડા એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. સામાન્ય રીતે માલપૂડા લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે પરંતુ અહીંયાં હું ઇન્સ્ટન્ટ માલપૂડા ની રેસિપી શેર કરું છું, જેમાં ફક્ત ૩૦ મીનીટ રેસ્ટિંગ ટાઈમ ની જરૂર પડે છે. હૂંફાળા માલપૂડા રબડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MDC#RB5#cookpadindia#cookpad_gu spicequeen -
થેકુઆ (Thekua)
#ઈસ્ટથેકુઆ- બિહાર, ઝારખંડ અને પશ્વિમ બંગાળ નું મીઠો સૂકો નાસ્તો છે. થેકુઆ... એક આદરણીય પ્રસાદ છે, જે છઠ્ઠ પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે.ઘઉં નો લોટ, સૂકા નારીયેળ, ગોળ- દૂધ ની ચાસણી, ઘી, ઈલાયચી , વરિયાળી થી બનાવેલ સ્વાદિષ્ટ વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Nita Dave -
ચંદ્રકલા(chndrkala recipe in gujarati)
#ઈસ્ટપોસ્ટ- 3આ મિઠાઈ પૂવઁ ભારતમાં પ્રખ્યાત છે. આ મિઠાઈ બિહારી લાલાઓ ની મનભાવન મિઠાઈ છે. ત્યાંના લોકો ચાસણીવાળી મિઠાઈ ને વધુ પસંદ કરે છે.આ મિઠાઈને બનાવવાની રીત સુરતની ઘારીને તથા આપણા ગુજરાતીઓના વખણાતા એવા- દિવાળીના તહેવારમાં લઞભઞ દરેક ઘરમાં બનતા ગળ્યા ઘૂઘરાની રીતને મળતી આવે છે. જેનું નામ ચંદ્રકલા છે. એ દેખાવમાં પૂનમ ના ચંદ્ર જેવી ગોળ છે .તેથીજ કદાચ તેનું નામ ચંદ્રકલા પડ્યું હશે. Vibha Mahendra Champaneri -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
ભરેલા માલપુઆ (Stuffed Malpua Recipe In Gujarati)
માલપુઆ રાજસ્થાનની એક પારંપરિક મીઠાઈ છે. માલપુઆ ખૂબ જ ઓછા સમય માં તૈયાર થનારી રાજસ્થાનની પ્રચલિત અને સ્વાદિષ્ટ મીઠાઈ છે. માલપુઆ એક એવું મિષ્ટાન્ન છે જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં આવે છે. વળી બીજા બધા મિષ્ટાન્નો કરતા તે બનાવવામાં પણ સહેલી છે. ઘણા લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે તો કેટલાંકને એકલા માલપુઆ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે મેં બ્રેડનાં ભરેલા માલપુઆ બનાવ્યા છે. ચાસણીમાં જ્યારે માવાનું સ્ટફિંગ પલળી જાય છે ત્યારે તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.વાંચ્યુ છે ક્યાંક..કે.. મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય.બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું.માલપુઆ એમની સૌથી ભાવતી મીઠાઈ, એમનું મોઢું માલપુઆ બહુ માંગે. આજે આ રેસિપીને અનુલક્ષીને એમને માલપુઆની સરપ્રાઈઝ આપી.#EB#Week12#માલપુઆ#malpuva#malpua#stuffedmalpua#cookpadgujarati#cookpadindia#FD Mamta Pandya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (14)