ઢોકળા(dhokala recipe in gujarati)

Hansa Chavda @hansa_6
ઢોકળા(dhokala recipe in gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13350474

ઢોકળા ના લોટ ને ગરમ પાણીમાં પલાળવું. ત્યાર બાદ તેમાં દહીં નાખવું. અને સાતથી આઠ કલાક આથો લાવવા માટે મૂકવું.
આથો આવી જાય એટલે તેમાં મીઠું હળદર અને સોડા નાંખી મિક્સ કરવું. ત્યારબાદ થાળીમાં તેલ લગાવી ખીરુ પાથરી ઉપર લાલ મરચું ભભરાવી વરાળે બાફવું. તૈયાર છે ઢોકળા.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)