ગુજરાતી ખાટી કણકી(Gujarati Khati kanki recipe in gujarati)

પોસ્ટ 32
આજે મે ગુજરાતી સ્પેશ્યિલ ખાટી કણકી બનાવી છે, જે બનાવામાં ખુબ જ ઝડપી છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પચવામાં ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક રે છે જે લોકો ને ડાયાબિટીસ હોય એમને ડૉક્ટર આ વસ્તુ ખાવાનું કે છે, આ વાનગી મે મારી બા પાસેથી શીખી છું એ દરરોજ સાદી ખાય છે દહીં વગર પણ એમને આજે મને દહીં ને બધું નાખી ને બનાવતા શીખવાડી છે એક વાર તમે જરૂર ટ્રાય કરજો ખુબ ભાવશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાસમતી કણકી લઈશુ તેને બે વાળ ધોઈ એમાં પાણી એડ કરીશુ, પછી કૂકર મા પાણી એડ કરી કણકી ને બાફી લઈશુ, એને બાફવા માટે 2થી 3 સિટી મારીશુ કૂકર ની એટલે બફાઈ જશે.
- 2
કણકી બફાઈ ત્યા સુધી સીંગદાણા સેકી લઈશુ, મરચા સમારી લઈશુ જીના જીના, પછી કણકી બફાઈ જાય એટલે કૂકર મા થી બાર કાળી ઠંડી પડવા દઇશુ.
- 3
પછી એક તાસરું લઈશુ એમાં તેલ એડ કરીશુ, એમાં 1ટી ચમચી જીરું, 1ટી ચમચી અડદની દાલ એડ કરીશુ, લીમડી એડ કરીશુ, પછી કણકી એડ કરીશુ બાફેલી, પછી એમાં દહીં થોડું પાણી એડ કરી છાસ જેવું કરી એડ કરીશુ.
- 4
પછી એમાં મીઠું એડ કરીશુ, પછી સીંગદાણા એડ કરીશુ વાટેલા બધું મિક્સ કરી લઈશુ અને 5 મિનિટ સુધી ધીમા ગેસ પર શેકવા દઈશુ તો આપડી ગુજરાતી ઘેસ ત્યાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ