કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619

#સુપરશેફચેલેનજ
#વિકેનડરેસીપી
#ઓગસ્ટ

#સુપરશેફચેલેનજ
#વિકેનડરેસીપી
#ઓગસ્ટ

વધુ વાંચો

ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619

#સુપરશેફચેલેનજ
#વિકેનડરેસીપી
#ઓગસ્ટ

#સુપરશેફચેલેનજ
#વિકેનડરેસીપી
#ઓગસ્ટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
2 વ્યક્તિ
  • 2 વાટકીઅમેરિકન મકાઈ ના બાફેલા દાણા
  • 1 નંગમોટુ કેપ્સિકમ જીણું સમારેલું
  • 3 નંગલીલા કાંદા જીણા સમારેલા
  • 1 ચમચીવાટેલુ લસણ
  • સ્વાદાનુસારમીઠુ
  • ચપટીહળદર
  • 1 નાની ચમચીચાટ મસાલો
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1 નાની ચમચીમરિપાવડર
  • 1 ચમચીસોયાસોસ
  • 2 મોટા ચમચામેંદો
  • 2 મોટા ચમચાકોર્નફ્લૉર
  • 2 મોટા ચમચાચોખા નો લોટ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    અમેરિકન મકાઈના દાણા બાફેલા લેવા, એક તપેલી મા પાણી લઇ ઉકાળી લેવું અને તેમાં દાણા નાખી બધા દાણા ઉપર આવે ત્યાં સુધી ઉકાળવા. ચારણી મા નિતારી લેવા.

    ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા દાણા નું પાણી નિતારી ને તેમાં મીઠુ, હળદળ, ચોખાનો લોટ,મેંદો,કોર્નફ્લોર નાખી મિક્સ કરી દેવું. બધા દાણા પર લોટ કવર થઇ જવો જોઈએ.

    ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ મા તેલ ગરમ કરી બધા દાણા તળી લેવા, એકદમ કડક તળવા.

    ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી બાજુ એક કઢાઈ મા તેલ મૂકી તેમાં લસણ સાંતળી લીલા કાંદા પત્તા સાથે જ નાખી તેમાં કેપ્સિકમ, મીઠુ,ચાટ મસાલો નાખી તળેલા દાણા નાખી સોયાસોસ નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. ગરમ ગરમ સર્વર કરવું.

    ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meha Shah
Meha Shah @cook_23785619
પર August 16, 2020 12:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
  2. મગસ (Magas recipe in gujarati)
  3. રોયલ ટી મસાલા (Royal Tea Masalo Recipe In Gujarati)
  4. પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
  5. ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant Sitafal Recipe In Gujarati)
  1. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  2. બીટ સોંદેશ(Beetroot sondesh recipe in Gujarati)
  3. ક્રિમી વાઇટ પાસ્તા (creamy white pasta Recipe in gujarati)
  4. મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387134
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close