ક્રિમી વાઇટ પાસ્તા (creamy white pasta Recipe in gujarati)

Shital Bhanushali @cook_25588051
ક્રિમી વાઇટ પાસ્તા (creamy white pasta Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા અડઘુ તપેલુ પાણી લઈ ને તેમા ૧ ચમચી તેલ ને જરા મીઠું નાખી ને તેમા પાસ્તા ને ૬ થી ૭ મિનિટ સુધી ઉકળવા.
- 2
પછી તેને ચારણી મા ઠારી ને ઉપર ઠંડુ પાણી રેડવુ જેથી ચોટે નય.
- 3
હવે પેન મા બટર નાખી ને તેમા મેંદો શેકવો. પછી તેમા ઘીમે ઘીમે દૂધ નાખી ને હલાવી લેવું પછી તેમા બાફેલી મકાઇ ના દાણા મરી પાઉડર મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો બઘું નાખી ને મિકસ કરવુ
- 4
પછી તેમા બાફેલા પાસ્તા નાખી ને મિકસ કરી ને પછી સવૅ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
આ ઈટાલીયન વાનગી છે જે નાના-મોટા બધાની ફેવરેટ છે. આ વન પોટ મીલ છે જેને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.#prc Bina Samir Telivala -
વ્હાઇટ પાસ્તા (White Pasta Recipe In Gujarati)
મારા બાળકો ના પ્રિય છે. બહુ જલ્દી થી બની જાય છે. Arpita Shah -
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)
#ફટાફટજ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂 Manisha Kanzariya -
-
-
ક્રિમી સેઝવાન પાસ્તા રેસીપી (Creamy Schezwan Pasta Recipe In Gujarati)
#FDS#Schezwan#pasta Ami Desai -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
-
-
વ્હાઇટ સોસૅ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ10 Ami Desai -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
ચીઝી વ્હાઈટ પાસ્તા(Cheesy white pasta recipe in gujarati)
#Week10#GA4 બાળકો , મોટા ને પણ ભાવે એવી રેસીપી Chitrali Mirani -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#cookpadgujarati#whitegravypasta Neelam Patel -
વહાઈટ સોસ પાસ્તા=(white sauce pasta in Gujarati)
# goldenapron3#week 22# puzzle answer- sauce Upasna Prajapati -
સફેદ સોસ પાસ્તા (white sauce pasta)
હમણાં સ્ટીમ વિકમીલ ચાલે છે વચ્ચે બધા સાઉથ ઇન્ડિયન બનાવશે છોકરાઓને ભાવતું લગતું આપણે કંઈ બનાવ્યો હતો પાસ્તા એવી વસ્તુ છે છોકરાઓને કંઈપણ કલર માં હોય ફટાફટ ખાઈ લેશે ખાલી એમાં આપણે હેલ્ધી variation લાવવાની જરૂર છે અને મારો હંમેશા પ્રયત્ન રહે છે કે હું મારા ફેમિલીને હેલ્થ ઇઝ ખવડાવો એમાં હું મારો જ પોતાનો એક ટચ આપુ#પોસ્ટ૩૮#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક Khushboo Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13433430
ટિપ્પણીઓ