ખાંડવી (khandvi recipe in Gujarati)

Nita Mavani @cook_21741549
ખાંડવી (khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને છાશને બ્લેન્ડરથી મિક્સ કરી કુકરમા આ બાઉલ ને રાખી દો.
- 2
કુકરમાંથી વિસ્હલ કાઠી ને 20,25 મિનટ્સ માટે બેટર એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી બાફી લેવું. આ બેટર ને જ્યાં સુધી ગરમ છે ત્યાં સુધી જલ્દીથી પ્લેટફોર્મ કે થાળી પર પાથરી દેવું. હવે ઠંડુ થઇ ગયા બાદ તેમાં એકસરખા પીસ કાપી રોલ કરી લેવા. આ રોલને એક પ્લેટમાં લઈ લો. હવે તેના પર રાઈ જીરું, લીલા મરચા ને લીમડો નાખી વઘાર કરો. કોકોનટ પાઉડર અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387510









ટિપ્પણીઓ (2)