બટર નાન (butter naan recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ૨૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ ને ચાળી એક બાઉલમાં લો.
- 2
ત્યાર બાદ તેમાં ખાંડ, મીઠું સ્વાદ અનુસાર, ખાવા નો સોંડા, બેંકીંગ પાઉડર, દહીં, તેલ અને ગરમ પાણી ઊમેરી લોટ બાંધવો.
- 3
હવે આ લોટ ને 2 - 3 થી કલાક મૂકી રાખો.
- 4
ત્યાર બાદ લુવા કરી આઠણી પર વણી તેની ઊપર પાણી લગાડી તવા પર મુકી નીચે ની બાજુ ચઢવા દો અને ઊપર ની બાજુ ને તવા ને ઉંધી કરી નાન ને શેકવા.
- 5
પીરસતી વખતે તેનાં ઊપર બટર અને લીલા ધાણા લગાવી સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13393220









ટિપ્પણીઓ