કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#માઇઇબુક પોસ્ટ૨૩

#માઇઇબુક પોસ્ટ૨૩

વધુ વાંચો

પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#માઇઇબુક પોસ્ટ૨૩

#માઇઇબુક પોસ્ટ૨૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1hrs
  • 200 ગ્રામપનીર
  • 1 નંગટામેટા
  • 1 નંગડુંગળી
  • 8-10કાજુ
  • 6-7 નંગબદામ
  • 2-3 નંગલીલા મરચાં કાપેલા
  • 1ઈચ આદુ નો ટુકડો
  • 7-8 નંગલસણ ની કડીઓ
  • 1મુઠ્ઠી મગજ તરી ના બી
  • બટર જરૂર મુજબ
  • તેલ જરુર મુજબ
  • 1/2 નાની ચમચીહડદર
  • 1-2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • કસુરી મેથી ગાનીશ માટે (optional)
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3-4 નંગલવીંગ
  • 1નાનો ટુકડો તજ
  • 1 નાની ચમચીમધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1hrs
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા તેલ અથવા બટર ગરમ કરી તેમાં કટ કરેલ ટામેટા, ડુંગળી, કાજુ, બદામ, મગજ તરી ના બીજ, આદુ, લસણ, લીલા મરચાં, ઉમેરી કુક થવા દો.

    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુક થયા બાદ તેને ઠંડુ થવા દો, પછી મીકસર માં પીસી તેની ગ્રેવી બનાવી લો.

  3. 3

    ફરી એક પેનમાં તેલ અથવા બટર ગરમ કરી તેમાં લવીંગ, તજ નો ટુકડોઉમેરી બે મીનીટ પછી ગ્રેવી ઉમેરી બરાબર હલાવી દો. તેલ છુટે ત્યા સુધી ચડવા દો. પછી તેમાં પાણી ઊમેરી હલાવી દો.

    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાઉડર, હડદર, ગરમ મસાલો, પનીર, ઉમેરી થોડી વાર ઊકડવા દો.

    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    5 - 7 મીનીટ સુધી કુક થયા બાદ ગેસ બંધ કરી તેમાં મધ ઊમેરી હલાવી દો. હવે સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો.

    પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર August 11, 2020 03:53
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
August 12, 2020 19:01
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બટર Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)
  2. સાતમ થાળ (satam thaal recipe in gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
  4. સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
  5. ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
  1. ગુજરાતી થાળી (gujarati thali recipe in gujarati)
  2. બટર નાન (butter naan recipe in gujarati)
  3. ગટ્ટા નું શાક (gatta nu saak recipe in gujarati)
  4. ભેળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13393323
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close