ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)

Kinjal Shah @cook_17759229
#noovanbaking
#Recipe3
શેફનેહા ની નોઓવન બેંકીંગ કોન્ટેસ્ટમાં ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી છે ખૂબ જ સુંદર બની છે
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovanbaking
#Recipe3
શેફનેહા ની નોઓવન બેંકીંગ કોન્ટેસ્ટમાં ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી છે ખૂબ જ સુંદર બની છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ઘઉંનો લોટ,ખાંડ,ચોકલેટ પાઉડર, બેકિંગ સોડા તથા કોકો પાઉડર ચાળીને મિક્સ કરો. ત્યારબાદ એક બાઉલમાં પાણી તેલ વિનેગાર ઉમેરી હલાવો. આ બાઉલમાં ઘઉંના લોટ વાળું મિશ્રણ ને મિક્સ કરી એક તરફ હલાવો.
- 2
એક કડાઈમાં મીઠુંનાખી કાંઠો મૂકી દસ મિનિટ ફ્રી હિટ કરો. કેક ના મોલ્ડ મેંદા થી ડસ્ટર કરી કેકનો રેડી થયેલ બેટરી ને તેમાં નાખો. 25 25 મિનિટ ધીમા ગૅસે થવા દો. રેડી છે ચોકલેટ કે તેને ચોકલેટ સીરપ તથા વ્હીપ કીમી થી સજાવીને સર્વ કરી શકો છો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13396669











ટિપ્પણીઓ