કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#india 2020

#india 2020

વધુ વાંચો

ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#india 2020

#india 2020

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામઅડદ ની દાળ
  • 300 ગ્રામચોખા
  • ૧/૪ કપપાણી
  • ૧/૪ કપદહીં ખાટુ
  • ચપટીખાવાનો સોડા
  • ૧/૨ ચમચીઈનો
  • સ્વાદાનુસારમીઠુ
  • ૨ નંગલીલા મરચા
  • ૧ ચમચીલાલ મરચા પાઉડર
  • ૨ ચમચીતેલ
  • ૫ થી ૭ પાનમીઠો લીમડો (વધાર માટે)
  • ૨ ટીપાકેસરી રંગ
  • ૨ ટીપાલીલો રંગ
  • ૧ કપકેસરી રંગ ખીરૂ
  • ૧ કપસફેદ ખીરૂ
  • ૧ કપલીલુ ખીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ ને ૫-૬ કલાક પલાળો.તે પછી તેને‌ ૨-૩ વાર ચોખ્ખા પાણી થી ધોઈ તેને મિકસર મા પીસી લો.પીસાઈ જાય બાદ તેમા મીઠુ નાખી બરાબર મિકસ કરી લો.બાઉલ મા દહીં,ઈનો, અને સોડા બાય કાબૅ ઈડલી ના લોટ મા નાખી અને બરાબર મિકસ કરો. અને તેના ૩ ભાગ કરો. એક મા કેસરી રંગ ઉમેરો,બીજા મા સફેદ જ રહેવા દો,ત્રીજા મા લીલો ઉમેરો.

    ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઈટલી કુકર ને પ્રી હિટ કરવા મુકો.પ્લેટ ને તેલ થી ગી્સ કરી તેમા ઈડલી નો સૌપ્થમ લીલુ ખીરૂ નાખો.૫ મિનિટ સ્ટીમ‌થાય બાદ તેની ઉપર સફેદ ખીરૂ નાખો એ પણ ૫ મિનિટ સ્ટીમ થાય બાદ તેની ઉપર કેસરી ખીરૂ નાખો ઉપર થી લાલ મરચા નાખો અને ઢાકણ‌થી ઢાકી લો.અને સ્ટીમ થવા દો.સ્ટીમ થાય બાદ તેની ઉપર વધાર નાખો તૈયાર છે ગુજરાતી સ્ટીમ ઢોકળા.🍥

    ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગા ઢોકળા કેક (Triranga dhokla cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વધાર:- એક પેન મા ૨ ચમચી તેલ નાખો ગરમ થાય બાદ તેમા રાઈ,લીમડા ના પાન નાખી વધાર કરો આ વધાર ને ત્રિરંગી ઢોકળા ની ઉપર નાખો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર August 15, 2020 10:34

ટિપ્પણીઓ (3)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
July 12, 2021 23:39
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાસુંદી (Basundi Recipe in gujarati)
  2. દરનો લાડવો (Dar no ladvo Recipe in Gujarati)
  3. મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
  4. 1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
  5. રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
  1. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  2. ટ્રાય કલર ઈડલી (Try colour idali Recipe In Gujarati)
  3. ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
  4. સિમ્પલ મેથી થેપલા અને દૂધ (Methi Thepala And Dhudh Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13424637
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close