કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજકોટની ફેમસ તાવો(Tawo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજકોટની ફેમસ તાવો(Tawo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજકોટની ફેમસ તાવો(Tawo Recipe In Gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#નોર્થ હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે રાજકોટ નો ફેમસ એવો તાવો લઈને આવીશું રાજકોટમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ વાનગી ચાપડી બનાવીને શાકમાં ભૂકો કરીને ખાવામાં આવે છે. હા વાનગી ખુબ જ હેલ્દી છે

#નોર્થ હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે રાજકોટ નો ફેમસ એવો તાવો લઈને આવીશું રાજકોટમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ વાનગી ચાપડી બનાવીને શાકમાં ભૂકો કરીને ખાવામાં આવે છે. હા વાનગી ખુબ જ હેલ્દી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪
  • શાક બનાવવા માટે
  • 4 ચમચાતેલ
  • 1/2 ચમચીજીરું
  • 1 થી 2 નંગતેજ પત્તા સુકા મરચા
  • 1 થી 2 નંગતજ લવિંગ અને બાદિયાન
  • ૩ ચમચીલાલ મરચું પાઉડર
  • 1 બાઉલઝીણા સમારેલા બટેટા
  • 1 બાઉલઝીણા સમારેલી રીંગણા, ફ્લાવર, કોબી
  • ૨ ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીહળદર અડધી
  • સ્વાદાનુસારમીઠું
  • 7 થી 8 નંગસુકો લીમડો
  • નંગઝીણી સમારેલી ડુંગળી-2
  • 15 કળીલસણ
  • 2 નંગટોમેટો મોટો
  • 1 કપવટાણા તુવેરના દાણા
  • ચાપડી બનાવવા માટે
  • 4 કપઘઉંનો કરકરો લોટ
  • ૧ કપઘઉંનો લોટ
  • ૧ કપરવો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ચાપડી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લો અને તેની અંદર એક રોટલી નો લોટ અને એક કપ રવો ઉમેરો ત્યારબાદ તેની અંદર તેલનું મોણ મુઠ્ઠી વળે તેટલું નાખવું. ત્યારબાદ તેની અંદર અધકચરું વાટેલું જીરું અને તલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. અને ભાખરી જેવો લોટ બાંધી દસ મિનિટ રેશન આપો. ત્યારબાદ હાથની મદદથી હું તને લુવા કરી હાથથી થેપી ગોળ આકાર આપો અને તેને ધીમા ગેસ તેલમાં તળી લો

  2. 2

    હવે શાક બનાવવા માટે એક કુકર માં તેલ ઉમેરો. ત્યારબાદ તેની અંદર જીરુ તજ લવિંગ અને બાદીયા ના નો તમાલપત્ર અને લાલ મરચું ઉમેરો. તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી સાંતળો અને ત્યારબાદ ના લસણ ઉમેરો આદુ મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો. ત્યારબાદ ટામેટું ઉમેરો હવે બધા જ શાક ઉમેરો ત્યારબાદ લાલ મરચું પાઉડર હળદર મીઠું ઉમેરો. અને ગરમ મસાલો ઉમેરો. અને આ શાપ ની અંદર પાણી વધારે ઉમેરી કૂકરમાં બાફી લો.

  3. 3

    હવે આ શાકની અંદર ચાપડી નો ભૂકો કરીને. ખાવાની મજા ખૂબ જ આવે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર August 28, 2020 19:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તાવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
  2. રજવાડી કચોરી (Rajawadi kachori recipe in gujarati)
  3. કચ્છી  દાબેલી (kachhi dabeli recipe in gujarati)
  4. દાલ મખની શોટસ વીથ મીની બેક નાન
  5. કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
  1. ઇન્સ્ટન્ટ આલુ કુલચા/ચુંરચુંર નાન
  2. સ્ટફ દાલ બાટી(Stuffed Dal Bati Recipe In Gujarati)
  3. સ્મોકડ પનીર ‌સેન્ડવીચ (Smoked Paneer Sandwich Recipe In Gujarati)
  4. કચ્છી  દાબેલી (kachhi dabeli recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13442821
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close