વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)

દિલ્હીનું આ સ્ટ્રીટ ફૂડ છે તેમાં ગાજર અને કોબીજ નો ઉપયોગ કરી બનાવાય છે અને સ્ટીમ હોવાથી ખૂબ જ હેલ્ધી વાનગી છે
#નોર્થ
વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
દિલ્હીનું આ સ્ટ્રીટ ફૂડ છે તેમાં ગાજર અને કોબીજ નો ઉપયોગ કરી બનાવાય છે અને સ્ટીમ હોવાથી ખૂબ જ હેલ્ધી વાનગી છે
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં મીઠું તેલ નાખી સોફ્ટ લોટ બાંધો થોડીવાર રેસ્ટ આપો કોબીજ અને ખમણી લો. કેપ્સિકમ સમારી લો લસણને ઝીણું સમારી લો. કડાઈમાં તેલ મૂકી પેલા લસણને સાંતળો. પછી કોબીજ ઉમેરો.
- 2
કોબીજને થોડી સાંતળી કેપ્સિકમ ઉમેરો તેને થોડું સાંતળી તેમાં મીઠું, મરી પાઉડર, સોયા સોસ, વિનેગર નાખી હલાવી લો, આમ સ્ટફિંગ રેડી કરો લોટના લૂઆ પાડી પૂરી વણી વચ્ચે સ્ટફિંગ ભરી મોમોઝ રેડી કરો.
- 3
ઢોકળિયા માં પાણી મૂકી ગરમ થવા દો તેના પર ચારણી મૂકી કોબીજ ના પાન ગોઠવી ઉપર મોમોઝ મૂકી દસ મિનિટ સ્ટીમ થવા દો.
- 4
સ્ટીમ થયેલા મોમોઝને કોબીજ ના પાન પર મૂકી ટમેટાની ટેગી ચટણી સાથે સર્વ કરો ગરમ ગરમ મોમોઝ સાથે ટમેટો ચટણી ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. મોમોસ(Veg Momos Recipe in Gujarati)
આ વાનગી આજ કાલ નાં બાળકો ને ખૂબ ભાવે છે. આ માં શાકભાજી છે અને બાફી ને બનવાનું છે , એટલે ખાવામાં સારુ .#GA4#Week9 Ami Master -
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
-
વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)
#GA4#week8 સ્ટીમ વાનગી માં મને મોમોસ નેસ્ટ ઓપ્શન લાગ્યું મુક્વા માટે. અને બાળકો ને જોતાજ ભાવતી વાનગી છે. Nikita Dave -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
વેજ મોમોસ(veg momos recipe in gujarati)
મોમોસ નેપાળી વાનગી છે.તે તળેલા અને વરાળ થી સ્ટીમ આપી ને બનાવી શકાય પણ મે ક્યારેય ટેસ્ટ નહી કરેલાં હું વિચારતી આ સ્ટીમ આપીને બનેલા મોમોસ કેવા લાગતા હશે પણ એક દિવસ થયું હું ઘરે થોડા બનાવી ને ટેસ્ટ કરુ કેવા લાગે છે અને પહેલી વાર માં જ એકદમ ટેસ્ટી બન્યા અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવ્યા.😊 Dimple prajapati -
વેજ પનીર મોમોસ (Veg Paneer Momos Recipe In Gujarati)
આ ડાયટ ફૂડ છે અને લો કેલેરી છે.તથા વેજીટેબલ હેલ્થ માટે ફાયદાકારક છે. તથા બાફેલું છે. Reena parikh -
વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)
આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે. Nehal Acharya -
વેજ મોમોસ (Veg. Momos Recipe In Gujarati)
#માઇઇબુક#વીકમીલ૩#સ્ટીમમોમો એ ભરેલા ડમ્પલિંગનો એક પ્રકાર છે, જે ભારતીય ઉપખંડ અને પૂર્વ-દક્ષિણ એશિયા સરહદના હિમાલયના પ્રદેશોમાં લોકપ્રિય છે. ભારતીય મોમો ભારતીય મસાલાઓ થી ભારે પ્રભાવિત છે. મોમોઝ ભારત માં પણ લોકપ્રિય છે રેસ્ટોરન્ટથી લઈને શેરી વિક્રેતાઓ સુધીની દરેક પ્રકારની દુકાનમાં મળી શકે છે.એ ઘણી ટાઈપ થી બને છે. સ્ટિમ મોમોસ્, બેક મોમો અને ફ્રાઇ મૉમો. પણ original મેથડ સ્ટિમ જ છે અને તે પણ વાંસ ની સ્પેશિયલ બાસ્કેટ માં જ થાય છે.એને વિવિધ આકાર માં આપણી કચોરી ની જેમ stuff કરવામાં આવે છે. આપણે એમાં પણ ઘણું વરિયેશન લાવ્યા છીએ. આપણી ગલી ઓ માં તંદૂરી મોમોસ પણ ખૂબ પ્રચલિત છે. એની સાથે ની એક સ્પેશિયલ રેડ સ્પાયસી ચટણી પણ ખૂબ સરસ હોય છે. Kunti Naik -
-
રેડ મેગી મોમોઝ (Red Maggi Momos Recipe in Gujarati)
આ એક સ્ટ્રીટ ફૂડ છે જેને બીટ અને મેગીના સ્ટફિંગ થી બનાવવામાં આવ્યું છે. જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને છોકરાઓને તો બહુ જ ભાવે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
વેજ ચાઇનીઝ મોમોસ (Veg Chinese Momos recipe in Gujarati)
#GA4#week14#post14#cookpad_gu#cookpadindia#momosમોમો એ પૂર્વ અને દક્ષિણ એશિયાના ઉકાળેલા ભરેલા ડમ્પલિંગનો એક પ્રકાર છે. મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ ચાઇનીઝ ક્ષેત્રની સાથે ભુતાન, નેપાળ, લદ્દાખ ના મૂળ વતની છે. તે ભારતીય ઉપખંડના વિશાળ ક્ષેત્રમાં લોકપ્રિય છે. મોમો ચાઇનીઝ બાઓઝી જેવી જ છે, પરંતુ ભારતીય મસાલા થી ભારતીય ઉપખંડના ભોજનથી ભારે પ્રભાવિત છે. મોમોઝ ખૂબ લોકપ્રિય છે અને રેસ્ટોરન્ટ થી લઈને શેરી વિક્રેતાઓ સુધીની દરેક પ્રકારની દુકાનમાં મળી શકે છે.પ્રચલિત માન્યતા એ છે કે મુસાફરી નેવારના વેપારીઓ તિબેટમાંથી રેસીપી અને નામ મોમો લાવ્યા હતા.નેપાળમાં મોમોનો ઇતિહાસ ચૌદમી સદીની શરૂઆતમાં છે. મોમો શરૂઆતમાં કાટમંડુ ખીણમાં નેવારી ખોરાક હતો. પાછળથી તે ચીનના તિબેટ, અને જાપાનથી દૂર એક નેપાળી રાજકુમારી દ્વારા રજૂ કરવામાં આવ્યું, જેમણે પંદરમી સદીના અંતમાં તિબેટીયન રાજા સાથે લગ્ન કર્યાં હતાં. Chandni Modi -
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
ઘઉંના વેજ. નુડલ્સ મોમોસ
# સુપરશેફ 3#વિક 3#મોનસુન#ચોમાસામાં ગરમ-ગરમ મોમોસ ખાવાની ઓમજા જ અલગ હોય છે. જે હેલ્ધી ઘઉંના લોટમાંથી બનાવ્યા છેસ મોમોસ ઓરીજનલ નેપાળ અને તિબેટની રેસીપી છે .જેમાં મોમોસ ને સ્ટીમ કરવામાં આવે છે અને અંદર વેજીટેબલ અને કરવામાં આવે છે. Zalak Desai -
-
વેજ મંચુરિયન( Veg Manchurian Recipe in Gujarati
#GA4#Week3#chineseમંચુરિયન એ ચાઇનીઝ રેસિપી છે. આમાં ગ્રેવી વગર અને ગ્રેવી વાળા બંને રીતે બને છે. આને વેજ નુડલ્સ કે વેજ ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરી શકાય છે. ટેસ્ટ માં ખુબ ચટપટા એવા મંચુરિયન બાળકોને ખુબ પ્રિય છે. અને આમાં વેજીટેબલ આવતાં હોવાથી હેલ્ધી પણ કહી શકાય. ફ્રાઈડ રાઈસ સાથે કે વેજ નુડલ્સ સારાહે સર્વ કરી શકાય છે.... Daxita Shah -
-
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
વેજ. સ્ટીમ મોમોસ(Veg. Steam Momos recipe in gujarati)
#ઈસ્ટ#week1#સિક્કીમપોસ્ટ -2 આજે પ્રસ્તુત છે સિક્કીમ રાજ્ય ની અતિ લોકપ્રિય વાનગી મોમોસ જેને મેંદાના લોટની પુરીમાં સ્ટફિંગ ભરીને વરાળે સ્ટીમ કરવામાં આવે છે અને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરાય છે...એવું કહેવાય છે કે સિક્કીમ જાવ અને મોમોસ ના ખાવ તો ફેરો નકામો...🙂 સિક્કીમ નું આ સ્ટ્રીટ ફૂડ છે...રસ્તે ચાલતા કેટલી એ જગ્યાએ મોમોસ બનાવવા વાળા ના ઠેલા-તંબુ જોવા મળે...ખૂબ સસ્તા...સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા મોમોસ તેની ઓથેન્ટિક રીતે આપણે બનાવીયે...👍 Sudha Banjara Vasani -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
-
વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)
#GA4#Week14#Momos#CabbageMomos ને જો boil કરવામાં આવે તેના કરતા ફ્રાઇડ કરવામાં આવે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ...Komal Pandya
-
-
ફ્રેન્ચ બીનસ મોમોસ (French beans momos recipe in Gujarati)
#GA4#WEEK18#FRENCH BEANS#COOKPADGUJRATI#COOKPADINDIA ફણસી માં ફાઈબરની માત્ર સારી હોય છે અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે જેથી મેટાબોલિઝ્મ સુધારવામાં ખૂબ ઉપયોગી છે તથા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તેનું નિયમિત સેવન ખૂબ લાભદાયક છે તો આપણે ઘણી બધી ડીશમાં ફણસી નો ઉપયોગ કરતા હોઈએ છીએ આજે મેં ફણસી નો ઉપયોગ કરીને મોમોઝ રેડી કર્યા છે. Shweta Shah -
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ. B Mori -
વોલનટસ ભુતાની મોમોસ સીઝલર(Walnuts Bhutani Momos Sizzler Recipe In Gujarati)
#walnuttwistsઆજે મેં મોમોશ માં વોલન્ટ્સ નો ટ્વિસ્ટ આપી ને એક હેલ્થી વાનગી બનાવી છે જેમાં ઓટ્સ નો પણ ઉપયોગ કર્યો છે મેં.. આ વાનગી ખુબ જ ટેસ્ટી લાગે છે. અને આવા લોકડાઉન ના સમય માં બધું ઘર માંથી મળી રહે અને બહાર લેવા ના જઉં પડે તેવી જ વાનગી મેં પંસદ કરીને આજે બનાવી છે. Swara Parikh -
મોમો (momo Recipe in Gujarati)
Recipe name veg :steamed momos#week14 આ વાનગી મા મે કોબીજ ગાજર અને ફલાવર નો ઉપયોગ કરીને એક ટેસ્ટી વાનગી બનાવી છે Rita Gajjar -
વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મારી દીકરીના ફેવરીટ...ને બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ચાઈનીઝ વાનગી Payal Prit Naik
More Recipes
ટિપ્પણીઓ (5)