ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chili Sandwich Recipe In Gujarati)
Jalpa vegad @cook_22631363
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chili Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુ તૈયાર કરી લો. ત્યાર બાદ બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી દો. હવે તેના પર કાપેલા કેપ્સીકમ પાથરી તેના પર ચાટ મસાલો ભભરાવો.
- 2
હવે તેના પર ચીઝ ને ખમણી ને સારી રીતે પાથરી દો પછી તેના પર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી દો. આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.
- 3
હવે સેન્ડવીચ મેકર માં તૈયાર કરેલી સેન્ડવીચ બાર ની તરફ બટર લગાવી શેકવા મૂકી દો. સેન્ડવીચ શેકાઈ જાય પછી તેને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13446342












ટિપ્પણીઓ