શેર કરો

ઘટકો

  1. સફેદ ઈડલી ના ખીરા માટે:
  2. ૩/૪ભાગ ઈડલી નો રવો
  3. ૧/૪ભાગ આખા અડદ(સફેદ)
  4. મીઠું સ્વાદાનુસાર
  5. પાણી
  6. ઇનો
  7. યેલો ઈડલી માટે:
  8. મગ ની પીળી દાળ જોઈતા પ્રમાણ માં
  9. આદુમાર્ચા ની પેસ્ટ
  10. મીઠું
  11. પાણી
  12. મીની કંચિપુરમ ઈડલી માટેના ખીરા માટે:
  13. સફેદ ઈડલી નું ખીરું
  14. જીણા સમારેલા મરચાં,ગાજર,કોબી,આદુ
  15. કોથમીર
  16. ૧ચમચી અડદ ની દાળ
  17. ૧ચમચી ચણાની દાળ
  18. ૧/૨ ચમચીરાઈ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ઇનો
  21. પાણી
  22. તેલ
  23. ટોમેટો મસાલા ઈડલી માટે:
  24. સફેદ ઈડલી નું ખીરું
  25. ૧જીણા સમારેલા ટામેટા
  26. ૪ચમચી લીલાં નારિયળ નો ભૂકો
  27. ૧ચમચીસંબાર મસાલો
  28. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  29. ૧/૨ ચમચીરાઈ
  30. પાણી
  31. ૨ચમચી તેલ
  32. મીઠું સ્વાદાનુસાર
  33. ઇનો
  34. લીમડો
  35. કોરીએન્ડર મસાલા ઈડલી માટે:
  36. સફેદ ઈડલી નું ખીરું
  37. ૧ચમચી કેપ્સીકમ
  38. ૧//૨ કપ કોથમીર
  39. ૪ચમચી લીલા નાળિયેર નો ભૂકો
  40. આદુમરચા
  41. મીઠું સ્વાદાનુસાર
  42. ૨ચમચી તેલ
  43. ઇનો
  44. લીમડો
  45. યેલો પોડી ઈડલી માટે:
  46. મગની દાળ નું ખીરું
  47. આદુમારચા ની પેસ્ટ
  48. મીઠું સ્વાદાનુસાર
  49. પાણી
  50. ઇનો
  51. ફિલિંગ માટે:
  52. પોડી પાઉડર
  53. તેલ
  54. Corn મસાલા ઈડલી માટે:
  55. સફેદ ખીરું
  56. ૪ચમચી બાફેલા મકાઈના દાણા
  57. ૪ચમચી નાળિયેર નો ભૂકો
  58. આદુમર્ચની પેસ્ટ
  59. કોથમીર
  60. લીમડો
  61. રાઈ
  62. ૪ચમચી તેલ
  63. ઇનો
  64. પાણી
  65. મીઠું સ્વાદાનુસાર
  66. નાળિયેર ની ચટણી બનાવવા માટે:
  67. નાળિયેર નો ભૂકો
  68. ૧ચમચી દાળિયા
  69. મીઠું સ્વાદાનુસાર
  70. લીમડો
  71. રાઈ
  72. તેલ
  73. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફેદ ઈડલી માટે:. અડદની દાળ અને ઈડલી ના રવા ને ૫થી૬ કલાક પલાળી રાખો.પછી અડદ ની દાળઅને રવા ને જીની પીસી લો.અઠો આવા માટે ૬કલાક રાખી મૂકો.તેના મીઠું નાખી એક બાજુ રહેવા દો.આપડું સફેદ ઈડલી નું ખીરું તૈયાર છે. ઇનો અને ઇનો ને એક્ટિવ કરવા ૧ચમચી પાણી નાખી ઈડલી ઉતારી લો. બધી ઈડલી અલગ અલગ શેપ્ માં કાપી લો.

  2. 2

    કાંચી પૂર મ ઈડલી માટે: સફેદ ખીરા માંથી થોડું ખીરું ૧બોલ માં કાઢી લો,તેમાં જીના સમારેલા ગાજર,મરચા કોબી,કોથમીર નાખી દો.તેમાં,તેલ રાઈ અડદ ની દાળ, ચણા ની દાળ,લીમડાનો અને હિંગ નો વઘાર કરો.આપડું કાંચિપુરમ ઈડલી નું ખીરું તૈયાર છે. તેમાં ઇનો અને ઇનો ને કરવા માટે ૧,ચમચી પાણી નાખી ને મીની ઈડલી ઉતારો.

  3. 3
  4. 4

    મગ ની દાળ ની ઈડલી માટે:. મગની દાળ ને ૪કલાક પલાળી,પીસી લો.થોડો આથી આવા દો.પચિવતેમાં આદુ મરચા ની પેસ્ટ,મીઠું નાખીને,ઇનો નાખી ને સ્ટીલ ના કેવિટી વાળા મોલ્ડ માં મૂકી મીની ઈડલી ઉતારો.તૈયાર છે આપડી મગ ની દાળ ની ઈડલી.

  5. 5
  6. 6

  7. 7

  8. 8

    ટોમેટો મસાલા ઈડલી બનવા માટે:. ૧નોનસ્ટિક બોલ માં તેલ ગરમ કરો તેમાં રાઈ લીમડાનો વઘાર કરી તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરો. સસડવા દો.પછી તેમાં સંભાર પાઉડર,લાલ મરચું,હિંગ,કોથમીર નહિ સાડવો.થોડું પાણી રેડો.આ ગ્રેવી માં થોડા ઈડલી ના ટુકડા નાખી હલકા હાથે હલાવી.બાજુ પર મૂકી દો.તૈયાર છે રેડ ટોમેટો મસાલા ઈડલી.

  9. 9
  10. 10

    કોરિએન્ડર મસાલા ઈડલી માટે:. કોથમીર,મરચા,આદુ,મીઠું, મીક્સર માં પીસી લો. ૧નોનસ્ટિક બોલ માં તેલ ગરમ કરો તેમાં આ પેસ્ટ સાતડો હિંગ નાખો પાણી નાખો અને સફેદ ઈડલી ના થોડા ટુકડા નાખી હળવે હાથે હલાવી ગેસ બંધ કરી દો.તૈયાર છે ગ્રીન ઈડલી.

  11. 11
  12. 12

    કોર્ન મસાલા ઈડલી માટે:. બાફેલા કોર્ન ને થોડા ચરન કરિલો.૧બોલ માં તેલ ગરમ કરી તેમાં કોર્ન,નાળિયેર નો ભૂકો,આદુ મરચાં ની પેસ્ટ મીઠું,પાણી નાખી સાતડો.તેમાં સફેદ ઈડલી ના તુકડાનાખી હલાવી ગેસ બંધ કરો.

  13. 13

    ટોપરા ની ચટણી: મિક્સી માં નાળિયેર દાળિયા મીઠું મરચા આદુ નાખી પહેલા પાણી વગર જ ચરન કરો પછી થોડું પાણી નાખી જીની ચરન કરો.રાઈ લીમડાનો અને હિંગ નો વઘાર કરો.તૈયાર છે સફેદ ટોપરાની ચટણી.

  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Similar Recipes